GPSC Deputy section officer / Deputy Mamlatdar Class-3 Exam Paper (1-8-2021)
નીચેના પૈકી ક્યું / કયાં વિધાન / વિધાનો સાચું / સાચાં છે ?

આપેલ બંને
ગંગાધરે રચેલા “ગંગાદાસ-પ્રતાપ વિલાસ નાટક” તથા “માંડલિક મહાકાવ્ય”માં ચાંપાનેર અને જૂનાગઢના રાજ્યોની માહિતી મળે છે.
સલ્તનતકાળ દરમિયાન ઈડરના રાજકવિ શ્રીધર વ્યાસે રચેલ “રણમલ્લ છંદ”માં રાજા રણમલ્લે પોતાની સ્વતંત્રતા જાળવવા મુસ્લિમો સામે આદરેલા યુધ્ધનું વર્ણન કરેલું છે.
આપેલ પૈકી એક પણ નહીં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Deputy section officer / Deputy Mamlatdar Class-3 Exam Paper (1-8-2021)
કાળી જમીન બાબતે નીચેના પૈકી કયું / કયાં વિધાન વિધાનો સાચું / સાચાં છે ?

તેને સ્વખેડાણવાળી જમીન પણ કહેવામાં આવે છે.
આપેલ પૈકી કોઈ નહીં
કાળી જમીનમાં વધુ જળ ધારણ ક્ષમતા જોવા મળે છે. તે ભીની થતાં નક્કર અને પોચી થઈ જાય છે.
આપેલ બંને

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Deputy section officer / Deputy Mamlatdar Class-3 Exam Paper (1-8-2021)
નીચેના પૈકી કયું / ક્યાં વિધાન / વિધાનો સાચું / સાચાં છે ?

પીંઢારાઓની ખૂની, ઝનૂનવાળી ટોળીઓ સિંધિયા અને હોળકરના લશ્કરમાં મોટી સંખ્યામાં જોડાઈ હતી.
આપેલ બંને
હોળકર લશ્કર પરનો કાબુ ભારે લૂંટફાટવૃત્તિવાળા સાહસિક અમીરખાનના હાથમાં હતો.
આપેલ પૈકી એક પણ નહીં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Deputy section officer / Deputy Mamlatdar Class-3 Exam Paper (1-8-2021)
નીચેના પૈકી કયું / કયા વિધાન / વિધાનો સાચું / સાચાં છે ?
1. ખાનગી સભ્યો (private members) પણ સંસદમાં નાણા વિધેયક રજૂ કરી શકે છે.
2. રાજ્યસભા દ્વારા સાદુ વિધેયક વધુમાં વધુ છ મહીનાના સમયગાળા સુધી રોકી શકાય છે.
3. જો લોકસભા રાજ્યસભા દ્વારા નાણા વિધેયકમાં કરવામાં આવેલી ભલામણો સ્વીકારે તો તે વિધેયક લોકસભામાં ફરીથી પસાર કરવું પડે છે.

ફક્ત 2
ફક્ત 2 અને 3
1, 2 અને 3
ફક્ત 1 અને 2

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP