GSSSB Senior Clerk Exam Paper (31-7-2021) / 185
એક સર્વેમાં 7 વ્યક્તિઓની ઊંચાઈ માપતા સરેરાશ ઊંચાઈ 6 એકમ મળે છે. પાછળથી ખબર પડે છે કે એક વ્યક્તિની સાચી ઊંચાઈ 5 એકમ છે. જે ભૂલથી 6 એકમ લેવાઈ હતી. તો હવે સરેરાશ ઊંચાઈ કેટલી થશે ?

41/7
36/7
7
47/7

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Senior Clerk Exam Paper (31-7-2021) / 185
નીચે આપેલ વાક્યનો ભાવેપ્રયોગવાળો સાચો વિકલ્પ શોધો.
શારદાકાકી દુઃખી થયા

શારદાકાકી દુઃખી થશે
શારદાકાકી દુઃખી થવાયુ
શારદાકાકીથી દુઃખી થવાયું
શારદાકાકીથી દુઃખી થવાય છે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Senior Clerk Exam Paper (31-7-2021) / 185
મહેશભાઈની આવક અને ખર્ચનો ગુણોત્તર 5 : 3 છે. જો તેમની માસિક આવક રૂા. 12,000 હોય તો, માસિક બચત કેટલી ?

રૂ।. 4,000
રૂ।. 7,200
રૂ।. 4,800
રૂ।. 4,200

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Senior Clerk Exam Paper (31-7-2021) / 185
કોઈ એક વર્ગમાં સોમવાર થી શુક્રવારની સરાસરી હાજરી 32 છે અને સોમવારથી શનિવારની સરાસરી હાજરી 31 છે. તો શિનવારની હાજરી કેટલી ?

32
31
30
26

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP