Talati Practice MCQ Part - 9 એક સર્વેમાં 7 વ્યક્તિઓની ઊંચાઈ માપતા સરેરાશ ઊંચાઈ 6 એકમ મળે છે. પાછળથી ખબર પડે છે કે એક વ્યક્તિની સાચી ઊંચાઈ 5 એકમ છે. જે ભૂલથી 6 એકમ લેવાઈ હતી. તો હવે સરેરાશ ઊંચાઈ કેટલી થશે ? 7 36/7 47/7 41/7 7 36/7 47/7 41/7 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 9 શેરડીમાંથી શું બને છે ? મીઠાઈ તેલ ખાંડ ખોળ મીઠાઈ તેલ ખાંડ ખોળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 9 ગાંધીજીએ દક્ષિણ આફ્રિકામાં કયા અખબારની શરૂઆત કરી હતી ? યંગ ઈન્ડિયા ઈન્ડિયા ટાઈમ્સ બ્રાઈટઈન્ડિયા ઈન્ડિયન ઓપિનીયન યંગ ઈન્ડિયા ઈન્ડિયા ટાઈમ્સ બ્રાઈટઈન્ડિયા ઈન્ડિયન ઓપિનીયન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 9 Fill in the blank :The proposal fell through ___ no one supported it. thus therefore hence since thus therefore hence since ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 9 ગાંધીજીએ 'સવાઈ ગુજરાતી'નું બિરુદ કોને આપેલું ? ગોખલે લોકમાન્ય ટિળક કાકાસાહેબ કાલેલકર વિનોબા ગોખલે લોકમાન્ય ટિળક કાકાસાહેબ કાલેલકર વિનોબા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 9 મૂળ કિંમત ઉપર 20 ટકા નફો ચડાવી જે કિંમત થાય તેના પર 20 ટકા વળતર આપવામાં આવે તો શું થાય ? નફો-ખોટ ખોટ જફો સરભર નફો-ખોટ ખોટ જફો સરભર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP