ભારતનું બંધારણ (Constitution Of India) નીચેના પૈકી કોણ અનુસૂચિત જાતિના રાષ્ટ્રિય આયોગનો વાર્ષિક અહેવાલ સંસદ સમક્ષ રજુ કરે છે ? કેન્દ્રીય મંત્રીમંડળ સામાજિક ન્યાયના કેન્દ્રીય મંત્રી ભારતના રાષ્ટ્રપતિ કેન્દ્રિય ગૃહમંત્રી કેન્દ્રીય મંત્રીમંડળ સામાજિક ન્યાયના કેન્દ્રીય મંત્રી ભારતના રાષ્ટ્રપતિ કેન્દ્રિય ગૃહમંત્રી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) બંધારણીય ઈલાજોનો અધિકાર બંધારણનાં કયા અનુચ્છેદમાં દર્શાવેલ છે ? અનુચ્છેદ -30 અનુચ્છેદ -31 અનુચ્છેદ -33 અનુચ્છેદ -32 અનુચ્છેદ -30 અનુચ્છેદ -31 અનુચ્છેદ -33 અનુચ્છેદ -32 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતમાં લગ્ન નોંધણીનો કાયદો ફરજિયાત કરવાનો આદેશ કોણે આપ્યો છે ? દિલ્હી હાઇકોર્ટ સુપ્રિમ કોર્ટ કેન્દ્ર સરકાર સંસદ દિલ્હી હાઇકોર્ટ સુપ્રિમ કોર્ટ કેન્દ્ર સરકાર સંસદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતીય સંવિધાનના આર્ટિકલ–7 મુજબ કઇ તારીખ પછી ભારતના રાજ્યક્ષેત્રમાંથી અત્યારે પાકિસ્તાનમાં સમાવિષ્ટ રાજ્યક્ષેત્રમાં સ્થળાંતર કરી ગયેલી વ્યકિત ભારતની નાગરિક ગણાશે નહીં એ પ્રકારનો ઉલ્લેખ કરવામાં આવેલ છે ? 26 જાન્યુઆરી, 1950 1 માર્ચ, 1947 1 જાન્યુઆરી, 1948 15 ઓગસ્ટ, 1947 26 જાન્યુઆરી, 1950 1 માર્ચ, 1947 1 જાન્યુઆરી, 1948 15 ઓગસ્ટ, 1947 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) 'નાગરિકત્વ'ની સમજૂતી ભારતના બંધારણના કયા આર્ટિકલમાં દર્શાવેલ છે ? છ પાંચ આઠ સાત છ પાંચ આઠ સાત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) નીચેના પૈકી કયું જોડકું સાચું નથી ?રીટ (writ) - આશય અથવા અર્થ સર્શિઓરરી - ન્યાયિક અને અર્ધ ન્યાયિક સત્તા અધિકારી (ઉત્પ્રેષણ) વિરુદ્ધ જારી કરવામાં આવે છે ક્વો વોરંટો - જાહેર સત્તાની ગેરકાયદે ધારણાને નિવારે છે (અધિકાર પૃચ્છા) પ્રોહીબીશન - ઉચ્ચતમ અધિકારી તેના તાબાના અધિકારીને (પ્રતિષેધ) જારી કરે છે મેન્ડેમસ જાહેર સત્તાને તેની કાયદેસરની ફરજો અદા (પરમાદેશ) કરવા ન્યાયાલય દ્વારા જારી થાય છે સર્શિઓરરી - ન્યાયિક અને અર્ધ ન્યાયિક સત્તા અધિકારી (ઉત્પ્રેષણ) વિરુદ્ધ જારી કરવામાં આવે છે ક્વો વોરંટો - જાહેર સત્તાની ગેરકાયદે ધારણાને નિવારે છે (અધિકાર પૃચ્છા) પ્રોહીબીશન - ઉચ્ચતમ અધિકારી તેના તાબાના અધિકારીને (પ્રતિષેધ) જારી કરે છે મેન્ડેમસ જાહેર સત્તાને તેની કાયદેસરની ફરજો અદા (પરમાદેશ) કરવા ન્યાયાલય દ્વારા જારી થાય છે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP