ભારતનું બંધારણ (Constitution Of India) ભારતના સંવિધાનમાં "જાહેર આરોગ્ય અને સ્વચ્છતા" નો સમાવેશ કઈ યાદીમાં થયો છે ? સંયુક્ત યાદી સંઘ યાદી રાજ્ય યાદી આપેલ પૈકી એક પણ નહીં સંયુક્ત યાદી સંઘ યાદી રાજ્ય યાદી આપેલ પૈકી એક પણ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) સમગ્ર ભારતીય પ્રદેશ માટે સમાન નાગરિક ધારો (Uniform Civil Code) ઘડવા માટે ભારતના બંધારણના કયા અનુચ્છેદમાં જણાવાયું છે ? અનુચ્છેદ -16 અનુચ્છેદ -44 અનુચ્છેદ -45 અનુચ્છેદ -14 અનુચ્છેદ -16 અનુચ્છેદ -44 અનુચ્છેદ -45 અનુચ્છેદ -14 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) નીચેના પૈકી ભારતના બંધારણની કઈ જોગવાઈઓ 'સંઘ અને રાજ્ય હેઠળની સેવાઓ' બાબતે છે ? અનુચ્છેદ-308-329 અનુચ્છેદ-148-151 અનુચ્છેદ-348-351 અનુચ્છેદ-308-323 અનુચ્છેદ-308-329 અનુચ્છેદ-148-151 અનુચ્છેદ-348-351 અનુચ્છેદ-308-323 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) પંચાયતી રાજની સૌપ્રથમ શરૂઆત કયા રાજ્યમાં કરવામાં આવી છે ? મધ્ય પ્રદેશ રાજસ્થાન ગુજરાત પંજાબ મધ્ય પ્રદેશ રાજસ્થાન ગુજરાત પંજાબ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) એટર્ની જનરલના હોદ્દાની મુદ્દત કેટલી છે ? પાંચ વર્ષ રાષ્ટ્રપતિશ્રીની મરજી હોય ત્યાં સુધી ત્રણ વર્ષ વડાપ્રધાનની મરજી હોય ત્યાં સુધી પાંચ વર્ષ રાષ્ટ્રપતિશ્રીની મરજી હોય ત્યાં સુધી ત્રણ વર્ષ વડાપ્રધાનની મરજી હોય ત્યાં સુધી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભાષાપંચની નિમણુંક કરવાની સત્તા કોની છે ? ઉપરાષ્ટ્રપતિ રાષ્ટ્રપતિ માનવસંસાધન મંત્રી સર્વોચ્ચ અદાલત ઉપરાષ્ટ્રપતિ રાષ્ટ્રપતિ માનવસંસાધન મંત્રી સર્વોચ્ચ અદાલત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP