ભારતનું બંધારણ (Constitution Of India) લોકાયુક્ત આયોગ દ્વારા હાથ ધરાયેલ ફરિયાદની તપાસ અને પૂછપરછ 9 મહિનામાં પૂર્ણ થવી જોઈએ 3 મહિનામાં પૂર્ણ થવી જોઈએ 12 મહિનામાં પૂર્ણ થવી જોઈએ 6 મહિનામાં પૂર્ણ થવી જોઈએ 9 મહિનામાં પૂર્ણ થવી જોઈએ 3 મહિનામાં પૂર્ણ થવી જોઈએ 12 મહિનામાં પૂર્ણ થવી જોઈએ 6 મહિનામાં પૂર્ણ થવી જોઈએ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) બંધારણના અનુચ્છેદ -51(1)માં દર્શાવેલ મૂળભૂત ફરજોમાં નીચેના પૈકી કઈ નથી ? બિનસાંપ્રદાયિકતા જાળવવાની જાહેર મિલકતનું રક્ષણ કરવાની બંધારણને વફાદાર રહેવાની સંસ્કૃતિના સમૃદ્ધ વારસાને સન્માનવાની બિનસાંપ્રદાયિકતા જાળવવાની જાહેર મિલકતનું રક્ષણ કરવાની બંધારણને વફાદાર રહેવાની સંસ્કૃતિના સમૃદ્ધ વારસાને સન્માનવાની ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) કયા પ્રધાનમંત્રીના કાર્યકાળ દરમ્યાન 'મંડલ આયોગ'ની રચના કરવામાં આવી ? મોરારજી દેસાઈ ચૌધરી ચરણસિંહ પી. વી. નરસિંહરાવ વી. પી. સિંહ મોરારજી દેસાઈ ચૌધરી ચરણસિંહ પી. વી. નરસિંહરાવ વી. પી. સિંહ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ગુજરાત રાજ્યનું પ્રથમ વિધાનસભા ગૃહ ક્યાં બનાવવામાં આવ્યું હતું ? પોલિટેકનિકલ કોલેજ, અમદાવાદ મોતી મહેલ, અમદાવાદ સિવિલ હોસ્પિટલ, અમદાવાદ સાબરમતી આશ્રમ, અમદાવાદ પોલિટેકનિકલ કોલેજ, અમદાવાદ મોતી મહેલ, અમદાવાદ સિવિલ હોસ્પિટલ, અમદાવાદ સાબરમતી આશ્રમ, અમદાવાદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) રાજ્ય નાણાં પંચના સંદર્ભમાં રાજ્યપાલની જવાબદારી શું છે ? તેઓ રાજ્ય નાણાં પંચની નિમણુક કરે છે. વિધાનસભા સમક્ષ નાણાં પંચ પરનો પગલાં અહેવાલ રજૂ થાય તે તેઓ જુએ છે. નાણાં પંચની ભલામણો વિધાનસભા સમક્ષ રજૂ થાય તે જુએ છે. આપેલ તમામ તેઓ રાજ્ય નાણાં પંચની નિમણુક કરે છે. વિધાનસભા સમક્ષ નાણાં પંચ પરનો પગલાં અહેવાલ રજૂ થાય તે તેઓ જુએ છે. નાણાં પંચની ભલામણો વિધાનસભા સમક્ષ રજૂ થાય તે જુએ છે. આપેલ તમામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) બંધારણ સભામાં કયા દિવસે ‘જન ગણ મન' ગીતને રાષ્ટ્રગીત તરીકે જાહેર કરવામાં આવ્યું હતું ? 23 એપ્રિલ, 1949 26 જાન્યુઆરી, 1948 15 જુલાઈ, 1947 24 જાન્યુઆરી, 1950 23 એપ્રિલ, 1949 26 જાન્યુઆરી, 1948 15 જુલાઈ, 1947 24 જાન્યુઆરી, 1950 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP