ભારતનું બંધારણ (Constitution Of India) રાષ્ટ્રીય અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ આયોગ કયા બંધારણીય સુધારાથી રાષ્ટ્રીય અનુસૂચિત જાતિ આયોગ અને રાષ્ટ્રીય અનુસૂચિત જનજાતિ આયોગ તરીકે અલગ થયું ? 97 મો બંધારણીય સુધારો -2011 89 મો બંધારણીય સુધારો -2003 42 મો બંધારણીય સુધારો -1976 44 મો બંધારણીય સુધારો -1978 97 મો બંધારણીય સુધારો -2011 89 મો બંધારણીય સુધારો -2003 42 મો બંધારણીય સુધારો -1976 44 મો બંધારણીય સુધારો -1978 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) વહીવટમાં અસરકારક નિર્ણય માટે શું અત્યંત જરૂરી છે ? બહુમતિથી લેવાય અનુભવી વ્યકિત દ્વારા લેવાય સર્વાનુમતે લેવાય ગતિશીલ અને ધ્યેયપૂર્ણ હોય બહુમતિથી લેવાય અનુભવી વ્યકિત દ્વારા લેવાય સર્વાનુમતે લેવાય ગતિશીલ અને ધ્યેયપૂર્ણ હોય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) સંવિધાનના આર્ટિકલ 40 માં કઈ બાબત અંગે જોગવાઈ કરવામાં આવેલી છે ? કામદારો માટે નિર્વાહ વેતન ગ્રામ પંચાયતની રચના ખેતી અને પશુપાલનની વ્યવસ્થા ઉદ્યોગોના વહીવટમાં કામદારોની ભાગીદારી કામદારો માટે નિર્વાહ વેતન ગ્રામ પંચાયતની રચના ખેતી અને પશુપાલનની વ્યવસ્થા ઉદ્યોગોના વહીવટમાં કામદારોની ભાગીદારી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) અનુસૂચિત વિસ્તારો અને આદિજાતિ વિસ્તારોના વહીવટ બાબતની જોગવાઈઓનો ઉલ્લેખ ભારતીય બંધારણના કયા આર્ટિકલમાં કરવામાં આવ્યો છે ? આર્ટિકલ – 243 આર્ટિકલ – 245 આર્ટિકલ – 244 આર્ટિકલ – 246 આર્ટિકલ – 243 આર્ટિકલ – 245 આર્ટિકલ – 244 આર્ટિકલ – 246 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતના બંધારણમાં કાયદાનું શાસનનો ખ્યાલ ___ માંથી લેવામાં આવ્યો છે. આપેલ પૈકી કોઈ નહીં અમેરીકન કાયદાનું શાસન બ્રિટીશ કાયદાનું શાસન ફ્રેન્ચ કાયદાનું શાસન આપેલ પૈકી કોઈ નહીં અમેરીકન કાયદાનું શાસન બ્રિટીશ કાયદાનું શાસન ફ્રેન્ચ કાયદાનું શાસન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતની સંવિધાન સભા દ્વારા તા.___ ના રોજ સંવિધાન અપનાવવામાં આવ્યું હતું. 26 નવેમ્બર 1949 26 જાન્યુઆરી 1949 26 જાન્યુઆરી 1950 15 ઓગસ્ટ 1949 26 નવેમ્બર 1949 26 જાન્યુઆરી 1949 26 જાન્યુઆરી 1950 15 ઓગસ્ટ 1949 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP