ભારતનું બંધારણ (Constitution Of India) બંધારણ અંતર્ગત દ્વિગૃહી વિધાનસભા ધરાવતું રાજ્ય કયું છે ? તેલંગાણા ઓડિશા રાજસ્થાન પશ્ચિમ બંગાળ તેલંગાણા ઓડિશા રાજસ્થાન પશ્ચિમ બંગાળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) રાષ્ટ્રપતિની મહાભિયોગ પ્રક્રિયામાં સંસદમાં ___ જરૂરી છે સામાન્ય સંમતિ કુલ સભ્યસંખ્યાની 1/3 બહુમતી કુલ સભ્યસંખ્યાની 2/3 બહુમતી હાજર રહેલ સભ્યોની સંપૂર્ણ બહુમતી સામાન્ય સંમતિ કુલ સભ્યસંખ્યાની 1/3 બહુમતી કુલ સભ્યસંખ્યાની 2/3 બહુમતી હાજર રહેલ સભ્યોની સંપૂર્ણ બહુમતી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) અનુચ્છેદ 29 વિશે સાચું કથન જણાવો. ભારતના દરેક નાગરિકને ભાષા, વ્યાકરણ, બોલી જાળવવાનો અધિકાર આપે છે. ભારતના દરેક નાગરિકને લિપિ, શબ્દો, સંસ્કૃતિ જાળવવાનો અધિકાર આપે છે. ભારતના દરેક નાગરિકને ભાષા, સંસ્કૃતિ, વારસો જાળવવાનો અધિકાર આપે છે. ભારતના દરેક નાગરિકને ભાષા,લિપિ, સંસ્કૃતિ જાળવવાનો અધિકાર આપે છે. ભારતના દરેક નાગરિકને ભાષા, વ્યાકરણ, બોલી જાળવવાનો અધિકાર આપે છે. ભારતના દરેક નાગરિકને લિપિ, શબ્દો, સંસ્કૃતિ જાળવવાનો અધિકાર આપે છે. ભારતના દરેક નાગરિકને ભાષા, સંસ્કૃતિ, વારસો જાળવવાનો અધિકાર આપે છે. ભારતના દરેક નાગરિકને ભાષા,લિપિ, સંસ્કૃતિ જાળવવાનો અધિકાર આપે છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) રાજ્ય લોક સેવા આયોગમાં અધ્યક્ષની નિમણૂંક કરવાની સત્તા કોની છે ? માનનીય વડાપ્રધાનશ્રી સંઘ લોક સેવા આયોગના અધ્યક્ષશ્રી નામદાર રાષ્ટ્રપતિશ્રી નામદાર રાજ્યપાલશ્રી માનનીય વડાપ્રધાનશ્રી સંઘ લોક સેવા આયોગના અધ્યક્ષશ્રી નામદાર રાષ્ટ્રપતિશ્રી નામદાર રાજ્યપાલશ્રી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતના બંધારણમાં નાગરિકની કેટલી ફરજો દર્શાવેલ છે ? 12 10 11 9 12 10 11 9 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ચૂંટણીપંચ દ્વારા જાહેરનામું પ્રાપ્ત થયા પછી સંસદના ગૃહમાં સભ્યોની નિમણુંક કોણ કરી શકે ? રાષ્ટ્રપતિ લોકસભા અધ્યક્ષ પ્રધાનમંત્રી ચેરમેન રાષ્ટ્રપતિ લોકસભા અધ્યક્ષ પ્રધાનમંત્રી ચેરમેન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP