ભારતનું બંધારણ (Constitution Of India)
સર્વોચ્ચ અદાલત ભારત સરકાર અને એક કે વધુ રાજ્યો વચ્ચેનો વિવાદ ચલાવી શકે છે આ તેની કઈ હકુમત કહેવાય ?

મૂળ હકુમત
અપીલીય હકુમત
સલાહકારી હકુમત
આપેલ પૈકી એક પણ નહીં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
ભારતની આઝાદી પછી દેશી રજવાડાને ભારતની રાષ્ટ્રીય એકતામાં સરદાર પટેલના પ્રયત્નોમાં સહકાર આપનાર નવા સૌરાષ્ટ્ર રાજ્યના એકમમાં ઉપપ્રમુખ અને પછીથી રાજ્યપાલ તરીકે સેવાઓ આપનારા રાજવી કોણ હતા ?

જામ સાહેબ રણજિતસિંહજી
મહારાજા ભગવતસિંહજી
શ્રી કૃષ્ણકુમારસિંહજી
કુમારપાળ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
લઘુમતીઓને બંધારણનો અનુચ્છેદ 30 શૈક્ષણિક સંસ્થાઓ સ્થાપવાનો અને તેનો વહીવટ કરવાનો અધિકાર આપે છે તેનો આધાર

ધર્મ અને ભાષા છે
ધર્મ અને સંસ્કૃતિ છે
સંસ્કૃતિ અને ભાષા છે
ધર્મ અને જાતિ છે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
ભારતીય બંધારણ અન્વયે લોકસભામાં એંગ્લોઈન્ડિયન કોમના પ્રતિનિધિત્વની નિયુકિત કયા આર્ટિકલમાં અંતર્ગત કરવામાં આવી છે ?

આર્ટિકલ – 331
આર્ટિકલ – 248
આર્ટિકલ – 259
આર્ટિકલ – 153

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP