ભારતનું બંધારણ (Constitution Of India) લોકસભામાં અધ્યક્ષના મતને શું કહે છે ? ધ્વનિ મત સીધો મત આડકતરો મત નિર્ણાયક મત ધ્વનિ મત સીધો મત આડકતરો મત નિર્ણાયક મત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) રાજ્ય લોકસેવા આયોગનાં સ્ટાફની સેવા શરતો, અંગેની જોગવાઈઓ કોણ નક્કી કરે છે ? માન. રાજ્યપાલશ્રી ચૂંટણી કમિશનરશ્રી માન. હાઇકોર્ટના ચીફ જસ્ટીસ વિધાનસભાના સ્પીકરશ્રી માન. રાજ્યપાલશ્રી ચૂંટણી કમિશનરશ્રી માન. હાઇકોર્ટના ચીફ જસ્ટીસ વિધાનસભાના સ્પીકરશ્રી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) રાજ્યપાલને તેમની નિમણુકના શપથ કોના દ્વારા લેવડાવવામાં આવે છે ? મુખ્ય ન્યાયાધીશ (રાજ્યની વડી અદાલત) રાષ્ટ્રપતિ મુખ્ય ન્યાયાધીશ (સર્વોચ્ચ અદાલત) રાજ્યના મુખ્યમંત્રી મુખ્ય ન્યાયાધીશ (રાજ્યની વડી અદાલત) રાષ્ટ્રપતિ મુખ્ય ન્યાયાધીશ (સર્વોચ્ચ અદાલત) રાજ્યના મુખ્યમંત્રી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતમાં સૌપ્રથમ ભાષાવાર બનનાર પ્રથમ રાજ્ય કયું છે ? આંધ્ર પ્રદેશ ગુજરાત તમિલનાડુ ઓડિસા આંધ્ર પ્રદેશ ગુજરાત તમિલનાડુ ઓડિસા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) આપણા દેશનું રાષ્ટ્રીય જળચર પ્રાણી કયું છે ? મગર શાર્ક ડોલ્ફિન વ્હેલ મગર શાર્ક ડોલ્ફિન વ્હેલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતીય સંવિધાનની જોગવાઈઓ અનુસાર મુખ્ય ચૂંટણી કમિશનર અને બીજા ચૂંટણી કમિશનરોની નિમણૂક કોણ કરે છે ? સંસદ વડાપ્રધાન રાષ્ટ્રપતિ સર્વોચ્ચ અદાલતના મુખ્ય ન્યાયમૂર્તિ સંસદ વડાપ્રધાન રાષ્ટ્રપતિ સર્વોચ્ચ અદાલતના મુખ્ય ન્યાયમૂર્તિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP