ભારતનું બંધારણ (Constitution Of India) રાષ્ટ્રપતિના મૃત્યુ, રાજીનામા કે હોદ્દા પરથી દૂર થવાના કે અન્ય કોઈ કારણસર ખાલી થયેલ હોદ્દા ભરવા માટેની ચૂંટણી કેટલા સમયગાળામાં થવી જોઈએ ? જગ્યા ખાલી થયાનાં 12 મહિનામાં જગ્યા ખાલી થયાનાં 3 મહિનામાં જગ્યા ખાલી થયાનાં 6 મહિનામાં જગ્યા ખાલી થયાનાં 9 મહિનામાં જગ્યા ખાલી થયાનાં 12 મહિનામાં જગ્યા ખાલી થયાનાં 3 મહિનામાં જગ્યા ખાલી થયાનાં 6 મહિનામાં જગ્યા ખાલી થયાનાં 9 મહિનામાં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતના સંવિધાનમાં "રાજ્ય" ની વ્યાખ્યા કયા આર્ટિકલમાં આપવામાં આવેલી છે ? 10 11 12 13 10 11 12 13 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ___ ને મૂળભૂત હક ___ ના બંધારણીય સુધારાથી રદ કરવામાં આવેલ છે. ખાનગી મિલકત, 42 મિલકત, 44 શોષણ વિરુદ્ધનો હક, 43 યુનિયન બનાવવાનો, 44 ખાનગી મિલકત, 42 મિલકત, 44 શોષણ વિરુદ્ધનો હક, 43 યુનિયન બનાવવાનો, 44 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) કેન્દ્રીય માહિતી પંચમાં મહત્તમ, કેટલાં માહિતી કમિશનરની નિયુક્તિ કરી શકાય ? 10 9 7 8 10 9 7 8 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) કયા વર્ષથી રાષ્ટ્રપતિ અને ઉપરાષ્ટ્રપતિ ગેરહાજર હોય તો સુપ્રીમકોર્ટના ન્યાયાધીશ પદ સંભાળે છે ? 1961 1950 1968 1969 1961 1950 1968 1969 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતીય બંધારણના અનુચ્છેદ 76 મુજબ ભારતના એટર્ની જનરલની નિમણૂક કોના દ્વારા કરવામાં આવે છે ? રાષ્ટ્રપતિ લોકસભા અને રાજ્યસભા કેબીનેટ મિનીસ્ટ્રી વડાપ્રધાન રાષ્ટ્રપતિ લોકસભા અને રાજ્યસભા કેબીનેટ મિનીસ્ટ્રી વડાપ્રધાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP