ભારતનું બંધારણ (Constitution Of India) સેન્ટ્રલ વિજિલન્સ આયોગમાં હાલમાં સેન્ટ્રલ વિજિલન્સ કમિશનર ઉપરાંત કેટલાક કમિશનર કાર્યાન્વિત છે ? ત્રણ ચાર બે એક ત્રણ ચાર બે એક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) 12મા નાણાં પંચે પંચાયતોને કેટલા નાણાં અનુદાન પેટે આપવાની ભલામણ કરી હતી ? રૂ. 5,000 કરોડ રૂ. 10,000 કરોડ રૂ. 20,000 કરોડ રૂ. 25,000 કરોડ રૂ. 5,000 કરોડ રૂ. 10,000 કરોડ રૂ. 20,000 કરોડ રૂ. 25,000 કરોડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતના સંવિધાનના આમુખમાં તેના સર્વ નાગરિકોને સામાજિક, આર્થિક અને રાજકીય ___ પ્રાપ્ત થાય તેવો સંકલ્પ કરવામાં આવેલ છે. સ્વતંત્રતા તક સમાનતા ન્યાય સ્વતંત્રતા તક સમાનતા ન્યાય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) અનુસૂચિત આદિજાતિઓ માટે "અનુસૂચિત આદિજાતિઓ માટે રાષ્ટ્રિય આયોગ" ની રચના કરવાની જોગવાઈ ભારતના બંધારણનાં કયા અનુચ્છેદમાં કરવામાં આવી છે ? 335 337 338 338-ક 335 337 338 338-ક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) મફત અને ફરજિયાત શિક્ષણ અધિનિયમ (2009) અને ભારતના બંધારણનો કયો અનુચ્છેદ મફત અને ફરજીયાત શિક્ષણનો ઉલ્લેખ કરે છે ? અનુચ્છેદ 21 અનુચ્છેદ 21 એ અનુચ્છેદ 20 એ અનુચ્છેદ 20 અનુચ્છેદ 21 અનુચ્છેદ 21 એ અનુચ્છેદ 20 એ અનુચ્છેદ 20 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) માનવ અધિકાર માટે હાઈકમિશનર ઓફિસની સ્થાપના ક્યારે કરવામાં આવી હતી ? 1870 1999 1993 1949 1870 1999 1993 1949 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP