ભારતનું બંધારણ (Constitution Of India) અનુસૂચિત જાતિ રાષ્ટ્રીય પંચની રચના કયા અનુચ્છેદ હેઠળ કરવામાં આવી છે ? 242 358 338 226 242 358 338 226 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ‘ન્યાયિક – પુનઃ નિરીક્ષણ' (Judicial Review)નો હકક કોને છે ? વડી અદાલતને એટર્ની જનરલને સર્વોચ્ચ અદાલતને રાષ્ટ્રપતિને વડી અદાલતને એટર્ની જનરલને સર્વોચ્ચ અદાલતને રાષ્ટ્રપતિને ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતીય બંધારણમાં પ્રસ્તાવનામાં સમાજવાદી શબ્દ કયા સુધારાથી ઉમેરવામાં આવ્યો ? પ્રથમ સુધારો (1951) બેતાલીસમો સુધારો (1976) ત્રેપનમો સુધારો (1986) પાંત્રીસમો સુધારો (1975) પ્રથમ સુધારો (1951) બેતાલીસમો સુધારો (1976) ત્રેપનમો સુધારો (1986) પાંત્રીસમો સુધારો (1975) ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) નીચેનામાંથી કયા રાજ્યને વિશેષ રાજ્યનો દરજ્જો પ્રાપ્ત થયેલ નથી ? નાગાલેન્ડ ઝારખંડ આસામ હિમાચલ પ્રદેશ નાગાલેન્ડ ઝારખંડ આસામ હિમાચલ પ્રદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ગાંધીજીના કહેવાથી ભારતના બંધારણમાં ભાગ-4 રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતોમાં અનુચ્છેદ ___ માં ગ્રામ પંચાયતની રચના માટેની જોગવાઈ કરવામાં આવી. 20 45 40 30 20 45 40 30 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) આઝાદ ભારતના બંધારણને સંઘસભાએ કયા દિવસે મંજૂરી આપી ? 26મી જાન્યુઆરી, 1949 26મી જાન્યુઆરી, 1950 15મી ઓગસ્ટ, 1949 26મી નવેમ્બર, 1949 26મી જાન્યુઆરી, 1949 26મી જાન્યુઆરી, 1950 15મી ઓગસ્ટ, 1949 26મી નવેમ્બર, 1949 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP