ભારતનું બંધારણ (Constitution Of India) સમાન કામ માટે 'સમાન વેતન' ભારતના સંવિધાનમાં પ્રસ્થાપિત એક ___ મૂળ કર્તવ્ય છે. રાજનીતિનો માર્ગદર્શક સિદ્ધાંત છે. મૂળ અધિકાર છે. આર્થિક અધિકાર છે. મૂળ કર્તવ્ય છે. રાજનીતિનો માર્ગદર્શક સિદ્ધાંત છે. મૂળ અધિકાર છે. આર્થિક અધિકાર છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) અખિલ ભારત ન્યાયિક સેવાઓ ઊભી કરવાની જોગવાઈ કયા અનુચ્છેદથી કરવામાં આવી છે ? અનુચ્છેદ -315 અનુચ્છેદ -310 અનુચ્છેદ -312 અનુચ્છેદ -311 અનુચ્છેદ -315 અનુચ્છેદ -310 અનુચ્છેદ -312 અનુચ્છેદ -311 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) કઈ સમિતિની ભલામણથી મતદારની ઉંમર 18 વર્ષ કરવામાં આવી હતી ? ઈન્દ્રજીત સમિતિ દિનેશ ગોસ્વામી સમિતિ સંથાનમ સમિતિ તારકુન્ડે સમિતિ ઈન્દ્રજીત સમિતિ દિનેશ ગોસ્વામી સમિતિ સંથાનમ સમિતિ તારકુન્ડે સમિતિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) સામાજિક ન્યાય સમિતિઓની સ્થાપના કરવાની ભલામણ કઈ સમિતિએ કરી હતી ? ઝીણાભાઈ દરજી સમિતિ બળવંતરાય મહેતા સમિતિ રિખવદાસ શાહ સમિતિ અશોક મહેતા સમિતિ ઝીણાભાઈ દરજી સમિતિ બળવંતરાય મહેતા સમિતિ રિખવદાસ શાહ સમિતિ અશોક મહેતા સમિતિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) રાજ્ય સેવા આયોગના સભ્યની મુદતની જોગવાઈ બંધારણના કયા અનુચ્છેદમાં કરવામાં આવેલી છે ? 315 318 316 317 315 318 316 317 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતના બંધારણના કયા અનુચ્છેદમાં અન્વયે સરકારી અધિકારી/કર્મચારીઓને નોકરી બાબતમાં રક્ષણ અપાયેલું છે ? અનુચ્છેદ-310 અનુચ્છેદ-309 અનુચ્છેદ-311 અનુચ્છેદ-312 અનુચ્છેદ-310 અનુચ્છેદ-309 અનુચ્છેદ-311 અનુચ્છેદ-312 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP