ભારતનું બંધારણ (Constitution Of India) ભારતીય બંધારણની જોગવાઈ હેઠળ કયા આધારે કોઈપણ જાતિને લઘુમતી કોમ જાહેર કરી શકાય છે ? ફક્ત ધર્મના આધારે ફક્ત ભાષાના આધારે ભાષા અથવા ધર્મના આધારે ભાષા અને જાતિના આધારે ફક્ત ધર્મના આધારે ફક્ત ભાષાના આધારે ભાષા અથવા ધર્મના આધારે ભાષા અને જાતિના આધારે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) લોકસભાના અધ્યક્ષ કોણ છે ? ઉપરાષ્ટ્રપતિ સંસદીય બાબતોના પ્રધાન સ્પીકર રાષ્ટ્રપતિ ઉપરાષ્ટ્રપતિ સંસદીય બાબતોના પ્રધાન સ્પીકર રાષ્ટ્રપતિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) કોઈપણ વ્યક્તિનો ફોન ટેપ કરવો એ બંધારણના મૂળભૂત અધિકારોના કયા મૂળભૂત અધિકારનું ઉલ્લંઘન છે ? સાંસ્કૃતિક અને શૈક્ષણિક અધિકાર શોષણ વિરુદ્ધનો અધિકાર બંધારણીય ઉપચારોનો અધિકાર સ્વતંત્રતાનો અધિકાર સાંસ્કૃતિક અને શૈક્ષણિક અધિકાર શોષણ વિરુદ્ધનો અધિકાર બંધારણીય ઉપચારોનો અધિકાર સ્વતંત્રતાનો અધિકાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતીય બંધારણની પ્રથમ સભાની અધ્યક્ષતા કોણે કરી હતી ? ડૉ. સચ્ચિદાનંદ સિન્હા જવાહરલાલ નેહરુ ડૉ. રાજેન્દ્ર પ્રસાદ સી. રાજગોપાલાચારી ડૉ. સચ્ચિદાનંદ સિન્હા જવાહરલાલ નેહરુ ડૉ. રાજેન્દ્ર પ્રસાદ સી. રાજગોપાલાચારી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતીય બંધારણ મુજબ જિલ્લા સેશન્સ જજની નિમણુંક કોણ કરે છે ? સર્વોચ્ચ અદાલતના મુખ્ય ન્યાયમૂર્તિ રાજ્યની વડી અદાલતના મુખ્ય ન્યાયમૂર્તિ રાજ્યના મુખ્યમંત્રી રાજ્યના રાજ્યપાલ સર્વોચ્ચ અદાલતના મુખ્ય ન્યાયમૂર્તિ રાજ્યની વડી અદાલતના મુખ્ય ન્યાયમૂર્તિ રાજ્યના મુખ્યમંત્રી રાજ્યના રાજ્યપાલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતના બંધારણમાં "મૂળભૂત અધિકારો"નું તત્વ કયા અન્ય દેશનાં બંધારણને ધ્યાનમાં લઈને સામેલ કરેલ છે ? ઇંગ્લેન્ડ અમેરિકા જર્મની ઓસ્ટ્રેલિયા ઇંગ્લેન્ડ અમેરિકા જર્મની ઓસ્ટ્રેલિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP