ભારતનું બંધારણ (Constitution Of India) બંધારણ ઘડવાનો સૌપ્રથમ વિચાર કોને આવ્યો હતો ? શ્રી એમ. એન. રોય શ્રી જવાહરલાલ નેહરુ ડૉ.રાજેન્દ્ર પ્રસાદ ડૉ. ભીમરાવ આંબેડકર શ્રી એમ. એન. રોય શ્રી જવાહરલાલ નેહરુ ડૉ.રાજેન્દ્ર પ્રસાદ ડૉ. ભીમરાવ આંબેડકર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) જ્યારે કોઈ બાબતમાં નિર્ણય અપાઇ ચૂકયો હોય ત્યારે ન્યાયાલય દ્વારા કઈ રીટ આપવામાં આવે છે ? પરમાદેશ પ્રતિષેધ બંદી પ્રત્યક્ષીકરણ ઉત્પ્રેષણ પરમાદેશ પ્રતિષેધ બંદી પ્રત્યક્ષીકરણ ઉત્પ્રેષણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) રાષ્ટ્રપતિની મહાભિયોગ પ્રક્રિયામાં સંસદમાં ___ જરૂરી છે કુલ સભ્યસંખ્યાની 2/3 બહુમતી હાજર રહેલ સભ્યોની સંપૂર્ણ બહુમતી સામાન્ય સંમતિ કુલ સભ્યસંખ્યાની 1/3 બહુમતી કુલ સભ્યસંખ્યાની 2/3 બહુમતી હાજર રહેલ સભ્યોની સંપૂર્ણ બહુમતી સામાન્ય સંમતિ કુલ સભ્યસંખ્યાની 1/3 બહુમતી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) દિલ્હી સંબંધિત વિશેષ જોગવાઈ કયા અનુચ્છેદમાં કરવામાં આવેલી છે ? અનુચ્છેદ 239 (એબી) અનુચ્છેદ 239 અનુચ્છેદ 239 (એએ) અનુચ્છેદ 239(એ) અનુચ્છેદ 239 (એબી) અનુચ્છેદ 239 અનુચ્છેદ 239 (એએ) અનુચ્છેદ 239(એ) ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) બંધારણની જોગવાઇઓ મુજબ "ચોખ્ખી આવક" માટેનું પ્રમાણપત્ર, ભારતનાં નિયંત્રક - મહાલેખા પરીક્ષકનું આખરી ગણવામાં આવે છે. આ જોગવાઈ કયા આર્ટિકલમાં કરવામાં આવેલી છે ? 280 279 277 278 280 279 277 278 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતમાં વડી અદાલતોની સંખ્યા કેટલી છે ? 24 21 19 22 24 21 19 22 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP