ભારતનું બંધારણ (Constitution Of India) રાજ્યો સેવા આયોગનાં સભ્યશ્રી પોતાનું રાજીનામું કોને સાદર કરે છે ? માન.મુખ્યમંત્રીશ્રી માન. કાયદામંત્રીશ્રી માન.રાષ્ટ્રપતિશ્રી માન.ગવર્નરશ્રી માન.મુખ્યમંત્રીશ્રી માન. કાયદામંત્રીશ્રી માન.રાષ્ટ્રપતિશ્રી માન.ગવર્નરશ્રી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતીય બંધારણના કયા ભાગમાં અનુસૂચિત જાતિ અને આદિજાતિઓ માટેની ખાસ જોગવાઈઓનો ઉલ્લેખ કરવામાં આવેલ છે ? 12 18 16 14 12 18 16 14 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) સંઘ આયોગની બાબતમાં વિનિમયો કરવાની સત્તા કોને આપવામાં આવેલી છે ? માન.રાષ્ટ્રપતિશ્રી માન.નાણામંત્રીશ્રી આપેલ પૈકી કોઈ પણ નહીં માન.વડાપ્રધાનશ્રી માન.રાષ્ટ્રપતિશ્રી માન.નાણામંત્રીશ્રી આપેલ પૈકી કોઈ પણ નહીં માન.વડાપ્રધાનશ્રી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતીય સંસદમાં શેનો સમાવેશ થાય છે ? રાજ્યસભા, લોકસભા, રાષ્ટ્રપતિ લોકસભા કોઈ નહીં રાજ્યસભા, લોકસભા રાજ્યસભા, લોકસભા, રાષ્ટ્રપતિ લોકસભા કોઈ નહીં રાજ્યસભા, લોકસભા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતીય બંધારણના કયા અનુચ્છેદ મુજબ વિધાનસભાના અધ્યક્ષ અને ઉપાધ્યક્ષના પગાર ભથ્થાં વિધાનસભા નક્કી કરે તે મુજબ રહેશે ? 195 148(3) 164(5) 186 195 148(3) 164(5) 186 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) રાષ્ટ્રીય જ્ઞાન આયોગ (નેશનલ નોલેજ કમીશન) ની રચના કયા વર્ષમાં કરવામાં આવી હતી ? 2005 2003 2007 2001 2005 2003 2007 2001 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP