ભારતનું બંધારણ (Constitution Of India) અનુસૂચિત જાતિઓ અને અનુસૂચિત જનજાતિઓ માટેની રાષ્ટ્રીય પંચની નિમણૂંક કરવાની સત્તા કોની છે ? વડાપ્રધાન રાષ્ટ્રપતિ સર્વોચ્ચ અદાલતના મુખ્ય ન્યાયાધીશ સમાજ કલ્યાણ ખાતાના મંત્રી વડાપ્રધાન રાષ્ટ્રપતિ સર્વોચ્ચ અદાલતના મુખ્ય ન્યાયાધીશ સમાજ કલ્યાણ ખાતાના મંત્રી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતનું આકસ્મિક ભંડોળ (The Contingency Fund of india) નીચેનામાંથી કોના હવાલે રાખવામાં આવે છે ? ભારતના પ્રધાનમંત્રી ભારતના નાણામંત્રી ભારતના રાષ્ટ્રપતિ ભારતના નાણાં સચિવ (The Finance Secretary) ભારતના પ્રધાનમંત્રી ભારતના નાણામંત્રી ભારતના રાષ્ટ્રપતિ ભારતના નાણાં સચિવ (The Finance Secretary) ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતીય બંધારણના કયા અનુચ્છેદ અનુસાર, રાજ્યપાલ રાજ્યના એડવોકેટ જનરલની નિમણુંક કરે છે ? અનુચ્છેદ - 165 અનુચ્છેદ - 167 અનુચ્છેદ - 166 અનુચ્છેદ - 164 અનુચ્છેદ - 165 અનુચ્છેદ - 167 અનુચ્છેદ - 166 અનુચ્છેદ - 164 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) સામાન્ય ચૂંટણીઓમાં ઉપયોગમાં લેવાનાર વીવીપેટ (VVPAT) મશીનનું પૂરું નામ જણાવો. Voter verifiable paper audit trail Voter verification paper audit trail Voter verifiable paper's audit trail Voter's verification paper audit trail Voter verifiable paper audit trail Voter verification paper audit trail Voter verifiable paper's audit trail Voter's verification paper audit trail ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) બંધારણમાં પારસીઓનું પ્રતિનિધિત્વ કોણે કર્યું હતું ? કેબુસરો કાબરાજી એચ.પી.મોદી હોમી વાડીયા એચ. એમ. મોદી કેબુસરો કાબરાજી એચ.પી.મોદી હોમી વાડીયા એચ. એમ. મોદી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) મહાભિયોગ પદ્ધતિ નીચેનામાંથી કોણે લાગુ પડતી નથી ? ઉપરાષ્ટ્રપતિ સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટીસ રાષ્ટ્રપતિ વડાપ્રધાન ઉપરાષ્ટ્રપતિ સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટીસ રાષ્ટ્રપતિ વડાપ્રધાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP