ભારતનું બંધારણ (Constitution Of India) ભારતના કોમ્પ્ટ્રોલર અને ઓડિટર જનરલની ટિપ્પણીઓ ઉપર જરૂરી કાર્યવાહી હાથ ધરવાની છેવટની જવાબદારી કોની છે ? સર્વોચ્ચ અદાલત નાણામંત્રી સંસદ ભારતના રાષ્ટ્રપતિ સર્વોચ્ચ અદાલત નાણામંત્રી સંસદ ભારતના રાષ્ટ્રપતિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) જો એવો પ્રશ્ન ઉદ્ભવે કે વિધેયક નાણાકીય વિધેયક છે કે કેમ તો આ પ્રશ્ન કોણ સુનિશ્ચિત કરશે ? ભારત સરકારના નાણામંત્રી રાજ્યસભાના અધ્યક્ષ લોકસભાના અધ્યક્ષ ભારતના રાષ્ટ્રપ્રમુખ ભારત સરકારના નાણામંત્રી રાજ્યસભાના અધ્યક્ષ લોકસભાના અધ્યક્ષ ભારતના રાષ્ટ્રપ્રમુખ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતના સંવિધાનમાં આર્થિક આયોજન કઇ યાદીમાં છે ? આપેલ પૈકી એક પણ નહીં સંઘની યાદી સંયુક્ત યાદી રાજ્યની યાદી આપેલ પૈકી એક પણ નહીં સંઘની યાદી સંયુક્ત યાદી રાજ્યની યાદી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતીય બંધારણના કયા અનુચ્છેદ અનુસાર, રાજ્યપાલ રાજ્યના એડવોકેટ જનરલની નિમણુંક કરે છે ? અનુચ્છેદ - 167 અનુચ્છેદ - 166 અનુચ્છેદ - 164 અનુચ્છેદ - 165 અનુચ્છેદ - 167 અનુચ્છેદ - 166 અનુચ્છેદ - 164 અનુચ્છેદ - 165 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) J.V.P. સમિતિની રચના ક્યારે કરવામાં આવી ? ઈ.સ. 1956 ઈ.સ. 1948 ઈ.સ. 1950 ઈ.સ. 1960 ઈ.સ. 1956 ઈ.સ. 1948 ઈ.સ. 1950 ઈ.સ. 1960 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) પ્રવર્તમાન મતવિસ્તાર સીમાંકન પ્રમાણે લોકસભા સામાન્ય ચૂંટણી સૌપ્રથમ કયારે યોજાઇ હતી ? 2009 2004 2014 1999 2009 2004 2014 1999 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP