કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2021 (Current Affairs February 2021) 72મા પ્રજાસત્તાક દિવસની પરેડમાં રજૂ કરાયેલા ટેબ્લોમાંથી કયા રાજ્યના ટેબ્લોને શ્રેષ્ઠ ટેબ્લોનો એવોર્ડ આપવામાં આવ્યો ? ગુજરાત રાજસ્થાન ઉત્તર પ્રદેશ ઉતરાખંડ ગુજરાત રાજસ્થાન ઉત્તર પ્રદેશ ઉતરાખંડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2021 (Current Affairs February 2021) તાજેતરમાં વર્ષ 2021ની ઓસ્ટ્રેલિયન ઓપન મેન્સ સિંગલ ટ્રોફી કોણે જીતી ? નોવાક જોકોવિચ ડોમિનિક થીએમ રાફેલ નડાલ ડેનિલ મેડવેડેવ નોવાક જોકોવિચ ડોમિનિક થીએમ રાફેલ નડાલ ડેનિલ મેડવેડેવ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2021 (Current Affairs February 2021) આર્થિક સર્વે 2020-21 અનુસાર, વર્ષ 2020-21 દરમિયાન ભારતના કૃષિ ક્ષેત્રમાં ___ ટકાની વૃદ્ધિ થઈ છે. 2.2 2.5 3.8 3.4 2.2 2.5 3.8 3.4 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2021 (Current Affairs February 2021) તાજેતરમાં ઓક્સફર્ડ લેંગ્વેજીસે હિન્દી વર્ડ ઓફ ધ યર 2020 તરીકે કયો શબ્દ જાહેર કર્યો ? આત્મનિર્ભર ભારત મહામારી સ્વાસ્થ્ય આત્મનિર્ભરતા આત્મનિર્ભર ભારત મહામારી સ્વાસ્થ્ય આત્મનિર્ભરતા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2021 (Current Affairs February 2021) તાજેતરમાં કયા રાજ્ય પ્રવાસી શ્રમિકોને સ્વરોજગારીની તકો પૂરી પાડવા માટે મુખ્યમંત્રી પ્રવાસ શ્રમિક ઉદ્યમિતા વિકાસ યોજના શરૂ કરવાની ઘોષણા કરી ? બિહાર ઉત્તર પ્રદેશ ઓડિશા રાજસ્થાન બિહાર ઉત્તર પ્રદેશ ઓડિશા રાજસ્થાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2021 (Current Affairs February 2021) તાજેતરમાં મનાવાયેલા 72મા પ્રજાસત્તાક દિવસે પરેડમાં ભાગ લેનાર પ્રથમ મહિલા પાઈલટ કોણ બન્યું ? ભાવના કંઠ મોહનાસિંહ ચિત્રાસિંઘ અવની ચતુર્વેદી ભાવના કંઠ મોહનાસિંહ ચિત્રાસિંઘ અવની ચતુર્વેદી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP