ભારતનું બંધારણ (Constitution Of India) ચૂંટણી આયોગમાં મુખ્ય ચૂંટણી કમિશનર અને અન્ય કમિશનરોની નિમણુંક કોણ કરે છે ? માન. નાણાંમંત્રીશ્રી માન. વડાપ્રધાનશ્રી માન. કાયદામંત્રીશ્રી માન. રાષ્ટ્રપતિશ્રી માન. નાણાંમંત્રીશ્રી માન. વડાપ્રધાનશ્રી માન. કાયદામંત્રીશ્રી માન. રાષ્ટ્રપતિશ્રી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) 1959માં પંચાયતીરાજની સ્થાપના કયા પ્રથમ રાજ્યમાં થઈ ? ઉત્તર પ્રદેશ આંધ્ર પ્રદેશ રાજસ્થાન ગુજરાત ઉત્તર પ્રદેશ આંધ્ર પ્રદેશ રાજસ્થાન ગુજરાત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) હેલ્મેટ પહેરવાનો કાયદો મોટર વ્હીકલની કઈ કલમ હેઠળ નિર્દિષ્ટ થયેલો છે ? કલમ 129 કલમ 130 કલમ 127 કલમ 128 કલમ 129 કલમ 130 કલમ 127 કલમ 128 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતનું આકસ્મિક ભંડોળ (The Contingency Fund of india) નીચેનામાંથી કોના હવાલે રાખવામાં આવે છે ? ભારતના નાણા સચિવ ભારતના રાષ્ટ્રપતિ ભારતના નાણાંમંત્રી ભારતના પ્રધાનમંત્રી ભારતના નાણા સચિવ ભારતના રાષ્ટ્રપતિ ભારતના નાણાંમંત્રી ભારતના પ્રધાનમંત્રી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતની બંધારણ સભાના અધ્યક્ષ ___ હતા. કનૈયાલાલ મુન્શી સરોજીની નાયડુ સી. રાજગોપાલાચારી ડો. રાજેન્દ્ર પ્રસાદ કનૈયાલાલ મુન્શી સરોજીની નાયડુ સી. રાજગોપાલાચારી ડો. રાજેન્દ્ર પ્રસાદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) નીચેની બાબતો બંધારણના કયા સુધારાને કારણે અમલી બનેલ છે.1. ત્રિસ્તરીય માળખું ઉભું કરવું. 2. ગ્રામ્ય સ્તરે ગ્રામ સભાની જોગવાઈ કરવી 3. દર 5 વર્ષે ચૂંટણી 4. જિલ્લા આયોજન સમિતિની રચના કરવી. 73મો સુધારો 72મો સુધારો 74મો સુધારો 71મો સુધારો 73મો સુધારો 72મો સુધારો 74મો સુધારો 71મો સુધારો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP