ભારતનું બંધારણ (Constitution Of India) રાજ્ય સભામાં ગૃહનું કામકાજ હાથ ધરવા કેટલા સભ્યોની હાજરી જરૂરી છે ? 1/8 1/2 1/4 1/10 1/8 1/2 1/4 1/10 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) અનુસૂચિત આદિજાતિઓ માટેના રાષ્ટ્રીય આયોગમાં અધ્યક્ષ અને ઉપાધ્યક્ષ ઉપરાંત અન્ય કેટલા સભ્યો હોય ? 5 6 4 3 5 6 4 3 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) રાષ્ટ્રીય જ્ઞાન આયોગ (નેશનલ નોલેજ કમીશન) ની રચના કયા વર્ષમાં કરવામાં આવી હતી ? 2005 2003 2001 2007 2005 2003 2001 2007 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) રાષ્ટ્રીય માનવ અધિકાર આયોગના અધ્યક્ષનો કાર્યકાળ ___ હોય છે. ચાર વર્ષ અથવા 58 વર્ષની ઉંમર સુધી છ વર્ષ અથવા 65 વર્ષની ઉંમર સુધી આપેલ પૈકી એક પણ નહીં પાંચ વર્ષ અથવા 70વર્ષની ઉંમર સુધી (આમાંથી જે પહેલા હોય તે) ચાર વર્ષ અથવા 58 વર્ષની ઉંમર સુધી છ વર્ષ અથવા 65 વર્ષની ઉંમર સુધી આપેલ પૈકી એક પણ નહીં પાંચ વર્ષ અથવા 70વર્ષની ઉંમર સુધી (આમાંથી જે પહેલા હોય તે) ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) "જાહેર મિલકતનું રક્ષણ કરવું અને હિંસાનો ત્યાગ કરવો" એ બાબત શામાં દર્શાવવામાં આવેલી છે ? મૂળભૂત હક્કો રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો આમુખ મૂળભૂત ફરજો મૂળભૂત હક્કો રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો આમુખ મૂળભૂત ફરજો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) રાજ્યના એડવોકેટ જનરલ (રાજ્યના મુખ્ય કાયદા અધિકારી) ના કાર્યો / ફરજોના સંબંધમાં નીચેના પૈકી કઈ બાબત બંધબેસતી નથી ? રાજ્યપાલ તેઓને નીમે છે. ગૃહમાં તેઓ મત આપી શકે છે. રાજ્યને કાયદાકીય બાબતોમાં સલાહ આપે છે. રાજ્ય વિધાનગૃહની કાર્યવાહીમાં ભાગ લેવાનો અધિકાર છે. રાજ્યપાલ તેઓને નીમે છે. ગૃહમાં તેઓ મત આપી શકે છે. રાજ્યને કાયદાકીય બાબતોમાં સલાહ આપે છે. રાજ્ય વિધાનગૃહની કાર્યવાહીમાં ભાગ લેવાનો અધિકાર છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP