ભારતનું બંધારણ (Constitution Of India) 'શાંતિથી અને શસ્ત્રો વિના ભેગા થવાનું સ્વતંત્ર' ભારતના બંધારણના કયા અનુચ્છેદ દ્વારા પ્રાપ્ત થાય છે ? અનુચ્છેદ - 19(1)(C) અનુચ્છેદ - 19(1)(D) અનુચ્છેદ - 19(1)(B) અનુચ્છેદ - 19(1)(A) અનુચ્છેદ - 19(1)(C) અનુચ્છેદ - 19(1)(D) અનુચ્છેદ - 19(1)(B) અનુચ્છેદ - 19(1)(A) ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) બંધારણના ક્યા અનુચ્છેદ પ્રમાણે ચૌદ વર્ષની નીચેની વયના બાળકને કારખાનામાં જોખમકારક કામ માટે રાખી શકાય નહી ? અનુચ્છેદ 24 પ્રમાણે આવી કોઈ જોગવાઈ નથી અનુચ્છેદ 26 પ્રમાણે અનુચ્છેદ 21 પ્રમાણે અનુચ્છેદ 24 પ્રમાણે આવી કોઈ જોગવાઈ નથી અનુચ્છેદ 26 પ્રમાણે અનુચ્છેદ 21 પ્રમાણે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) બંધારણમાં કેટલી અનુસૂચિઓ આમેજ કરવામાં આવેલી છે ? 11 13 10 12 11 13 10 12 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) બંધારણના કયા અનુચ્છેદ અંતર્ગત તમામ નાગરિકોને વાણી અને અભિવ્યક્તિની સ્વતંત્રતાનો અધિકાર રહેલો છે ? અનુચ્છેદ 19(1) (ક) અનુચ્છેદ 20(2) (ક) અનુચ્છેદ 19(2) (ક) અનુચ્છેદ 20(1) (ક) અનુચ્છેદ 19(1) (ક) અનુચ્છેદ 20(2) (ક) અનુચ્છેદ 19(2) (ક) અનુચ્છેદ 20(1) (ક) ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) કઈ ભારતીયોની એક માત્ર શ્રેણીને પોસ્ટલ બેલેટનો ઈલેક્ટ્રોનિક ઉપયોગ કરવા દેવામાં આવે છે ? ભારતીય સશસ્ત્ર દળો ભારતીય તબીબો આપેલ પૈકી કોઈ નહીં ભારતીય અધિકારીઓ ભારતીય સશસ્ત્ર દળો ભારતીય તબીબો આપેલ પૈકી કોઈ નહીં ભારતીય અધિકારીઓ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) 'Transforming India' lecture Series કોના દ્વારા શરૂ કરવામાં આવેલ છે ? IIM અમદાવાદ કેન્દ્રીય સતર્કતા આયોગ નીતિ આયોગ IIM કોલકાતા IIM અમદાવાદ કેન્દ્રીય સતર્કતા આયોગ નીતિ આયોગ IIM કોલકાતા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP