ભારતનું બંધારણ (Constitution Of India) સંસદ અને દરેક રાજ્ય વિધાન મંડળની ચૂંટણીઓ કોની દેખરેખ, દિશાનિર્દેશ અને નિયંત્રણમાં યોજાય છે ? ભારતના વડાપ્રધાન ભારતના રાષ્ટ્રપતિ ભારતની સર્વોચ્ચ અદાલત ભારતનું ચૂંટણી પંચ ભારતના વડાપ્રધાન ભારતના રાષ્ટ્રપતિ ભારતની સર્વોચ્ચ અદાલત ભારતનું ચૂંટણી પંચ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) બે અગર વધુ રાજ્યો વચ્ચે વિવાદ કે તકરારની બાબત સર્વોચ્ચ અદાલત કઈ હકુમત હેઠળ સાંભળે છે ? ઉપર પૈકી એક પણ નહીં મૂળ સત્તા વિવાદ કે અપીલની સત્તા સલાહ આપવાની સત્તા ઉપર પૈકી એક પણ નહીં મૂળ સત્તા વિવાદ કે અપીલની સત્તા સલાહ આપવાની સત્તા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતમાં મુક્તપણે ફરવા માટેનો અધિકાર બંધારણના કયા આર્ટીકલ હેઠળ આપવામાં આવેલ છે ? 19(C) 19(A) 19(B) 19(D) 19(C) 19(A) 19(B) 19(D) ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) અનુસૂચિત વિસ્તારમાં અનુસૂચિત આદિજાતિઓના સભ્યોની જમીનની તબદીલી વિશેની જોગવાઈ ભારતના સંવિધાનમાં કઈ અનુસૂચિમાં આપવામાં આવેલ છે ? ત્રીજી ચોથી પાંચમી પહેલી ત્રીજી ચોથી પાંચમી પહેલી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) સંધ અને રાજ્યોનાં લોક સેવા આયોગની રચના અંગેની જોગવાઈ કરતો ભારતીય સંવિધાનનો આર્ટિકલ જણાવો. આર્ટિકલ-317 આર્ટિકલ–311 આર્ટિકલ-322 આર્ટિકલ-315 આર્ટિકલ-317 આર્ટિકલ–311 આર્ટિકલ-322 આર્ટિકલ-315 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) રાષ્ટ્રપતિએ જાહેર કરેલ વટહુકમ સંસદમાં દાખલ થયા બાદ કેટલા સમયમાં મંજૂર થવો જરૂરી છે ? ત્રણ અઠવાડિયામાં નવ અઠવાડિયામાં છ અઠવાડિયામાં બે અઠવાડિયામાં ત્રણ અઠવાડિયામાં નવ અઠવાડિયામાં છ અઠવાડિયામાં બે અઠવાડિયામાં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP