ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) આરબ હુમલાખોરો દ્વારા ઈ.સ.725 માં નાશ કરાયા બાદ ઈ.સ.815માં સોમનાથ મંદિરનું પુનઃ નિર્માણ કોણે કર્યું ? નાગભટ્ટ -I વિક્રમાદિત્ય - II મીહિરભોજ નાગભટ્ટ - II નાગભટ્ટ - II નાગભટ્ટ -I વિક્રમાદિત્ય - II મીહિરભોજ નાગભટ્ટ - II નાગભટ્ટ - II ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) ગિરાસદારી પ્રથા નાબૂદ કરતો "સૌરાષ્ટ્ર જમીન સુધારણા કાયદો" કયા વર્ષમાં અમલમાં આવેલ હતો ? 1951 1952 1950 1953 1951 1952 1950 1953 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) અમદાવાદની ફરતે 12 દરવાજા ધરાવતી દિવાલ કોણે બનાવી હતી ? કુમારપાળ શોભન દેવ સિધ્ધરાજ જયસિંહ મહંમદ બેગડાએ કુમારપાળ શોભન દેવ સિધ્ધરાજ જયસિંહ મહંમદ બેગડાએ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) ભવાઈના આધ પુરુષ અસાઈત કયા યુગમાં થઈ ગયા ? સલ્તનત યુગ મૈત્રક યુગ ચાવડા યુગ શર્યાતિ યુગ સલ્તનત યુગ મૈત્રક યુગ ચાવડા યુગ શર્યાતિ યુગ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) પુરાતત્વવિદ રોબર્ટ બ્રુસફુટનું નામ ગુજરાતમાં કયા યુગના અવશેષો શોધવા માટે પ્રખ્યાત છે ? આદિઅશ્મયુગ આપેલ પૈકી એક પણ નહીં નવાશ્મયુગ લોહયુગ આદિઅશ્મયુગ આપેલ પૈકી એક પણ નહીં નવાશ્મયુગ લોહયુગ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) ઈ.સ.1844માં કયા શહેરમાં મીઠાના કર વિરુદ્ધ તોફાનો થયાં હતા ? રાજકોટ દાંડી નવસારી સુરત રાજકોટ દાંડી નવસારી સુરત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP