ભારતનું બંધારણ (Constitution Of India) ઉપરાષ્ટ્રપતિના હોદ્દાની મુદત કેટલાં વર્ષ માટે હોય છે ? સાત વર્ષ કોઈ નિર્ધારિત મુદ્દત નથી ચાર વર્ષ પાંચ વર્ષ સાત વર્ષ કોઈ નિર્ધારિત મુદ્દત નથી ચાર વર્ષ પાંચ વર્ષ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) નીચેના જોડકાં જોડો. અ. a. સમાનતાનો અધિકારb. નિઃશુલ્ક કાનુની સહાય c. મૌલિક કર્તવ્ય d. અશકત વર્ગોનું કલ્યાણ બ. 1. આર્ટીકલ 51(A)2. આર્ટીકલ 46 3. આર્ટીકલ 14 4. આર્ટીકલ 39 (A) 3, 4, 2, 1 4, 1, 3, 2 3, 4, 1, 2 1, 4, 2, 3 3, 4, 2, 1 4, 1, 3, 2 3, 4, 1, 2 1, 4, 2, 3 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) નીચેના પૈકી શેની જોગવાઈ બંધારણમાં થઈ નથી ? જાહેર હિસાબ એકત્રિત ફંડ આકસ્મિક ફંડ લોકલ ફંડ જાહેર હિસાબ એકત્રિત ફંડ આકસ્મિક ફંડ લોકલ ફંડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતના બંધારણમાં મૂળભૂત ફરજોનો સમાવેશ કઈ સમિતિની ભલામણથી કરવામાં આવ્યો હતો ? તેજ બહાદુર સપ્રુ સમિતિ સ્વર્ણસિંહ સમિતિ જી.વી.કે.રાવ સમિતિ નેહરુ સમિતિ તેજ બહાદુર સપ્રુ સમિતિ સ્વર્ણસિંહ સમિતિ જી.વી.કે.રાવ સમિતિ નેહરુ સમિતિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) સિક્કિમને કયા વર્ષે ભારતમાં રાજ્ય તરીકે સમાવિષ્ટ કરવામાં આવ્યું ? ઈ.સ.1977 ઈ.સ.1971 ઈ.સ.1973 ઈ.સ.1975 ઈ.સ.1977 ઈ.સ.1971 ઈ.સ.1973 ઈ.સ.1975 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ગાંધીજીના કહેવાથી ભારતના બંધારણમાં ભાગ-4 રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતોમાં અનુચ્છેદ ___ માં ગ્રામ પંચાયતની રચના માટેની જોગવાઈ કરવામાં આવી. 30 20 40 45 30 20 40 45 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP