ભારતનું બંધારણ (Constitution Of India) લોકસભામાં ગુજરાતની કેટલી બેઠકો છે ? 24 28 26 22 24 28 26 22 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ગુજરાતનું પ્રથમ રાજ્ય નાણાંપંચ ક્યા સમયગાળા માટે ભલામણ કરવા નિમાયું હતું ? 2000-05 1993-98 2002-07 1995-2000 2000-05 1993-98 2002-07 1995-2000 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) સંસદ દ્વારા નાગરિકતાના અધિકારનો કાયદા દ્વારા વિનિયમન કરવાનું વર્ણન કયા અનુચ્છેદમાં છે ? અનુચ્છેદ-10 અનુચ્છેદ-9 અનુચ્છેદ-11 અનુચ્છેદ-8 અનુચ્છેદ-10 અનુચ્છેદ-9 અનુચ્છેદ-11 અનુચ્છેદ-8 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ઉપરાષ્ટ્રપતિ, કોને સંબોધીને પોતાનું રાજીનામું આપે છે ? આપેલ પૈકી એક પણ નહીં માન. રાષ્ટ્રપતિશ્રી રાજ્ય સભાના વાઈસ ચેરમેન લોકસભાના અધ્યક્ષ આપેલ પૈકી એક પણ નહીં માન. રાષ્ટ્રપતિશ્રી રાજ્ય સભાના વાઈસ ચેરમેન લોકસભાના અધ્યક્ષ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) રાજ્યના હિસાબો સંબંધે ભારતના કોમ્પટ્રોલરઅને ઓડીટર જનરલના રિપોર્ટો રાજ્યના રાજ્યપાલ સમક્ષ રજૂ કરવા અને રાજ્ય વિધાનમંડળ સમક્ષ મૂકવાની જોગવાઇ બંધારણની કઈ કલમ હેઠળની છે ? 151(1) 148 150 151(2) 151(1) 148 150 151(2) ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) કેન્દ્ર સરકારની વહીવટી કામગીરીની સમીક્ષા સૌ પ્રથમ કોણે કરી હતી ? બી.આર. આંબેડકર સરદાર પટેલ એ.ડી. ગોરવાલા એન. ગોપાલસ્વામી આયંગર બી.આર. આંબેડકર સરદાર પટેલ એ.ડી. ગોરવાલા એન. ગોપાલસ્વામી આયંગર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP