ભારતનું બંધારણ (Constitution Of India) ભારતના બંધારણમાં દર્શાવેલ રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો સાથે નીચેના પૈકી કઈ બાબત સાચી નથી ? રાજ્યના કાયદા ઘડતી વખતે આ સિદ્ધાંતોનો અમલ કરવાની ફરજ રહેશે. આ સિદ્ધાંતોનો અમલ કોર્ટો વડે કરાવી શકાય. દેશના શાસનમાં પાયાગત છે. આ સિદ્ધાંતો એક અર્થમાં નાગરિકના અધિકાર છે. રાજ્યના કાયદા ઘડતી વખતે આ સિદ્ધાંતોનો અમલ કરવાની ફરજ રહેશે. આ સિદ્ધાંતોનો અમલ કોર્ટો વડે કરાવી શકાય. દેશના શાસનમાં પાયાગત છે. આ સિદ્ધાંતો એક અર્થમાં નાગરિકના અધિકાર છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) "અપરાધના પ્રમાણમાં દંડ હોવો જોઈએ" એમ કોણે કહ્યું છે ? મનુ બૃહસ્પતિ કૌટિલ્ય પરાશર મનુ બૃહસ્પતિ કૌટિલ્ય પરાશર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતના બંધારણ 1950 મુજબ નીચેના પૈકી કઈ જોડ બંધબેસતી નથી ? બંધારણના ભાગ-1 (અનુચ્છેદ 1 થી 4) - સંઘ અને તેના વિસ્તાર બંધારણના ભાગ-2 (અનુચ્છેદ 5 થી 1) - નાગરિકત્વ બંધારણના ભાગ-4 (અનુચ્છેદ 36 થી51) - રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો બંધારણના ભાગ-3 (અનુચ્છેદ 15) - મુળભૂત ફરજો બંધારણના ભાગ-1 (અનુચ્છેદ 1 થી 4) - સંઘ અને તેના વિસ્તાર બંધારણના ભાગ-2 (અનુચ્છેદ 5 થી 1) - નાગરિકત્વ બંધારણના ભાગ-4 (અનુચ્છેદ 36 થી51) - રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો બંધારણના ભાગ-3 (અનુચ્છેદ 15) - મુળભૂત ફરજો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) બંધારણની કઈ કલમ હિંદી ભાષાને દરજ્જો આપે છે ? કલમ-343 કલમ-351 કલમ-350 કલમ-352 કલમ-343 કલમ-351 કલમ-350 કલમ-352 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) રાજ્યપાલના પદ માટે વ્યકિતની ઓછામાં ઓછી કેટલી ઉંમર હોવી જરૂરી છે ? 50 વર્ષ 35 વર્ષ 40 વર્ષ 27 વર્ષ 50 વર્ષ 35 વર્ષ 40 વર્ષ 27 વર્ષ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતના સંવિધાનમાં "જાહેર આરોગ્ય અને સ્વચ્છતા" નો સમાવેશ કઈ યાદીમાં થયો છે ? રાજ્ય યાદી આપેલ પૈકી એક પણ નહીં સંઘ યાદી સંયુક્ત યાદી રાજ્ય યાદી આપેલ પૈકી એક પણ નહીં સંઘ યાદી સંયુક્ત યાદી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP