ભારતનું બંધારણ (Constitution Of India) કોઈ વ્યક્તિને ગેરકાનૂની અટકાયતમાંથી મુક્ત કરવા માટે યોગ્ય ન્યાયિક એકમ નીચેના પૈકી કયું આજ્ઞાપત્ર ફરમાવી શકે ? હેબિયસ કોર્પસ કૉ-વોરન્ટો મેન્ડેમસ સર્ટીઓરરી હેબિયસ કોર્પસ કૉ-વોરન્ટો મેન્ડેમસ સર્ટીઓરરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) રાજ્યના માહિતી આયોગના સભ્યોની નિમણૂક કોણ કરે છે ? મા.મુખ્યમંત્રીશ્રી મા. કાયદામંત્રી મા. ગવર્નરશ્રી મા. મુખ્યન્યાયાધીશશ્રી મા.મુખ્યમંત્રીશ્રી મા. કાયદામંત્રી મા. ગવર્નરશ્રી મા. મુખ્યન્યાયાધીશશ્રી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) વાણી સ્વાતંત્ર્યના અધિકારની જોગવાઈ કઈ ધારામાં કરવામાં આવેલી છે ? 19 18 25 22 19 18 25 22 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગના ઉત્કર્ષ માટેનો સંદર્ભ બંધારણના કયા અનુચ્છેદમાં આપવામાં આવ્યો છે ? 20(1) અને 22(1) 18(1) અને 19(1) 14(4) અને 16(4) 28(1) અને 29(1) 20(1) અને 22(1) 18(1) અને 19(1) 14(4) અને 16(4) 28(1) અને 29(1) ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) "અપરાધના પ્રમાણમાં દંડ હોવો જોઈએ" એમ કોણે કહ્યું છે ? મનુ કૌટિલ્ય પરાશર બૃહસ્પતિ મનુ કૌટિલ્ય પરાશર બૃહસ્પતિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતના સંવિધાનની કઈ જોગવાઈ હેઠળ સર્વોચ્ચ અદાલતને પોતાના આદેશના તિરસ્કાર બદલ શિક્ષા ફરમાવવાની સત્તા મળે છે ? અનુચ્છેદ - 124 અનુચ્છેદ - 142 અનુચ્છેદ - 141 અનુચ્છેદ - 129 અનુચ્છેદ - 124 અનુચ્છેદ - 142 અનુચ્છેદ - 141 અનુચ્છેદ - 129 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP