ભારતનું બંધારણ (Constitution Of India) ગણેશ વાસુદેવ માવળંકરને પ્રથમ લોકસભામાં કયું સ્થાન આપવામાં આવ્યું હતું ? સ્પીકર સંસદીય સચિવ ઉદ્યોગ મંત્રીશ્રી રાજ્ય સભાના સભ્ય સ્પીકર સંસદીય સચિવ ઉદ્યોગ મંત્રીશ્રી રાજ્ય સભાના સભ્ય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગના ઉત્કર્ષ માટેનો સંદર્ભ બંધારણના કયા અનુચ્છેદમાં આપવામાં આવ્યો છે ? 18(1) અને 19(1) 20(1) અને 22(1) 14(4) અને 16(4) 28(1) અને 29(1) 18(1) અને 19(1) 20(1) અને 22(1) 14(4) અને 16(4) 28(1) અને 29(1) ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) રાષ્ટ્રીય અનુસૂચિત જાતિ આયોગના સભ્યોની નિમણુક કોણ કરે છે ? ભારતના સર્વોચ્ચ ન્યાયાધીશ લોકસભા સ્પીકર રાષ્ટ્રપતિ પ્રધાનમંત્રી ભારતના સર્વોચ્ચ ન્યાયાધીશ લોકસભા સ્પીકર રાષ્ટ્રપતિ પ્રધાનમંત્રી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) લઘુમતીઓને બંધારણનો અનુચ્છેદ 30 શૈક્ષણિક સંસ્થાઓ સ્થાપવાનો અને તેનો વહીવટ કરવાનો અધિકાર આપે છે તેનો આધાર ધર્મ અને સંસ્કૃતિ છે સંસ્કૃતિ અને ભાષા છે ધર્મ અને જાતિ છે ધર્મ અને ભાષા છે ધર્મ અને સંસ્કૃતિ છે સંસ્કૃતિ અને ભાષા છે ધર્મ અને જાતિ છે ધર્મ અને ભાષા છે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) કયા બંધારણીય સુધારાથી ભારતમાં રાજ્યોનું પુનર્ગઠન થયું છે ? 7મો બંધારણીય સુધારો 1956 10મો બંધારણીય સુધારો 1957 9મો બંધારણીય સુધારો 1958 3જો બંધારણીય સુધારો 1952 7મો બંધારણીય સુધારો 1956 10મો બંધારણીય સુધારો 1957 9મો બંધારણીય સુધારો 1958 3જો બંધારણીય સુધારો 1952 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતમાં લોકાયુકત તેમજ લોકપાલ શબ્દનો ઉપયોગ કોના દ્વારા કરવામાં આવ્યો ? જયપ્રકાશ નારાયણ લક્ષ્મીમલ સિંઘવી બાબાસાહેબ આંબેડકર મહાત્મા ગાંધી જયપ્રકાશ નારાયણ લક્ષ્મીમલ સિંઘવી બાબાસાહેબ આંબેડકર મહાત્મા ગાંધી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP