ભારતનું બંધારણ (Constitution Of India) ભારતના રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના નામો, ભારતના બંધારણની કઈ અનુસૂચિમાં દર્શાવવામાં આવ્યા છે ? અનુસૂચિ -3 અનુસૂચિ -2 અનુસૂચિ -5 અનુસૂચિ -1 અનુસૂચિ -3 અનુસૂચિ -2 અનુસૂચિ -5 અનુસૂચિ -1 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) હાલમાં ભારતમાં કેટલી વડી અદાલતો આવેલી છે ? 24 29 35 32 24 29 35 32 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતીય બંધારણના આર્ટિકલ – 143 અન્વયે રાષ્ટ્રપતિ જ્યારે ઉચ્ચતમ ન્યાયાલયનો અભિપ્રાય માંગે ત્યારે ભારત સરકારનું પ્રતિનિધિત્વ કોણ કરે છે ? લોકસભાના અધ્યક્ષ એટર્ની જનરલ ઉપરાષ્ટ્રપતિ સોલિસિટર જનરલ લોકસભાના અધ્યક્ષ એટર્ની જનરલ ઉપરાષ્ટ્રપતિ સોલિસિટર જનરલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) નીચેના પૈકી ભારતના બંધારણની કઈ જોગવાઈઓ ‘સંઘ અને રાજ્ય હેઠળની સેવાઓ' બાબતે છે ? અનુચ્છેદ-348-351 અનુચ્છેદ-148-151 અનુચ્છેદ-308-323 અનુચ્છેદ-308-329 અનુચ્છેદ-348-351 અનુચ્છેદ-148-151 અનુચ્છેદ-308-323 અનુચ્છેદ-308-329 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) જો એવો પ્રશ્ન ઉદ્ભવે કે વિધેયક નાણાકીય વિધેયક છે કે કેમ તો આ પ્રશ્ન કોણ સુનિશ્ચિત કરશે ? ભારત સરકારના નાણામંત્રી રાજ્યસભાના અધ્યક્ષ લોકસભાના અધ્યક્ષ ભારતના રાષ્ટ્રપ્રમુખ ભારત સરકારના નાણામંત્રી રાજ્યસભાના અધ્યક્ષ લોકસભાના અધ્યક્ષ ભારતના રાષ્ટ્રપ્રમુખ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતીય બંધારણના અનુચ્છેદ–19 હેઠળના સ્વાતંત્ર્યના અધિકાર સંદર્ભમાં નીચેનામાંથી કયુ વિધાન સાચું છે ? ભારતીય તેમજ વિદેશી નાગરિકો તમામને બક્ષવામાં આવ્યા છે. આપેલ ત્રણેય વિધાન લાગુ પડતા નથી. ફક્ત ભારતના નાગરિકોને જ બક્ષવામાં આવ્યા છે. ફકત વિદેશી નાગરિકોને જ બક્ષવામાં આવ્યા છે. ભારતીય તેમજ વિદેશી નાગરિકો તમામને બક્ષવામાં આવ્યા છે. આપેલ ત્રણેય વિધાન લાગુ પડતા નથી. ફક્ત ભારતના નાગરિકોને જ બક્ષવામાં આવ્યા છે. ફકત વિદેશી નાગરિકોને જ બક્ષવામાં આવ્યા છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP