ભારતનું બંધારણ (Constitution Of India) વિધાનસભાની જાહેર હિસાબ સમિતિ સંદર્ભે કયું વિધાન સાચું નથી ? મંત્રીમંડળના કોઈ સભ્ય આ સમિતિમાં ન હોઈ શકે. આ સમિતિમાં સભ્ય હોય તેવા વિધાન સભ્ય મંત્રીમંડળમાં સ્થાન પામે તો આ સમિતિનું સભ્યપદ પૂર્ણ થાય છે. સમિતિના અધ્યક્ષ વિરોધ પક્ષના હોય છે. આ સમિતિના 2 સભ્યોની નિમણૂક CAG દ્વારા કરવામાં આવે છે. મંત્રીમંડળના કોઈ સભ્ય આ સમિતિમાં ન હોઈ શકે. આ સમિતિમાં સભ્ય હોય તેવા વિધાન સભ્ય મંત્રીમંડળમાં સ્થાન પામે તો આ સમિતિનું સભ્યપદ પૂર્ણ થાય છે. સમિતિના અધ્યક્ષ વિરોધ પક્ષના હોય છે. આ સમિતિના 2 સભ્યોની નિમણૂક CAG દ્વારા કરવામાં આવે છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતનું આકસ્મિક ભંડોળ (The Contingency Fund of india) નીચેનામાંથી કોના હવાલે રાખવામાં આવે છે ? ભારતના નાણાંમંત્રી ભારતના રાષ્ટ્રપતિ ભારતના પ્રધાનમંત્રી ભારતના નાણા સચિવ ભારતના નાણાંમંત્રી ભારતના રાષ્ટ્રપતિ ભારતના પ્રધાનમંત્રી ભારતના નાણા સચિવ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) કેન્દ્રીય સૂચના આયોગની રચના ક્યારે કરવામાં આવેલ હતી ? સને 2007 સને 2008 સને 2005 સને 2006 સને 2007 સને 2008 સને 2005 સને 2006 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ગુજરાતમાં મહાનગરપાલિકાઓનો વહીવટ કયા કાયદા હેઠળ કરવામાં આવે છે ? મુંબઈ પ્રાંત મહાનગરપાલિકા ધારો -1949 ગુજરાત મહાનગરપાલિકા ધારો - 1963 નગર આયોજન અને વિકાસ ધારો - 1978 આપેલ તમામ મુંબઈ પ્રાંત મહાનગરપાલિકા ધારો -1949 ગુજરાત મહાનગરપાલિકા ધારો - 1963 નગર આયોજન અને વિકાસ ધારો - 1978 આપેલ તમામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) 'ભારતના એક રાષ્ટ્રપતિ રહેશે.' ભારતીય સંવિધાનનો આ આર્ટિકલ જણાવો. આર્ટિકલ – 52 આર્ટિકલ – 43 આર્ટિકલ – 57 આર્ટિકલ – 47 આર્ટિકલ – 52 આર્ટિકલ – 43 આર્ટિકલ – 57 આર્ટિકલ – 47 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતના બંધારણની જોગવાઈ અનુસાર નીચેના પૈકી કઈ બાબત શકય નથી ? રાષ્ટ્રપતિ સૂચવે તે રીતે રાજયના હિસાબ રાખવા ચૂંટાયેલી રાજ્ય સરકારને બરતરફ કરવી દિલ્હી સિવાયના સ્થળે સુપ્રીમ કોર્ટની બેંચ 30 વર્ષના વ્યક્તિની રાજ્યપાલ તરીકે નિમણૂંક રાષ્ટ્રપતિ સૂચવે તે રીતે રાજયના હિસાબ રાખવા ચૂંટાયેલી રાજ્ય સરકારને બરતરફ કરવી દિલ્હી સિવાયના સ્થળે સુપ્રીમ કોર્ટની બેંચ 30 વર્ષના વ્યક્તિની રાજ્યપાલ તરીકે નિમણૂંક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP