ભારતનું બંધારણ (Constitution Of India) ભારતના બંધારણના કયા અનુચ્છેદ અન્વયે સરકારી અધિકારી / કર્મચારીઓને નોકરી બાબતમાં રક્ષણ અપાયેલું છે ? અનુચ્છેદ -310 અનુચ્છેદ -312 અનુચ્છેદ -309 અનુચ્છેદ -311 અનુચ્છેદ -310 અનુચ્છેદ -312 અનુચ્છેદ -309 અનુચ્છેદ -311 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) એકજ વ્યક્તિ એક કરતા વધુ રાજ્યમાં રાજ્યપાલ તરીકે રહી શકે તેવી જોગવાઈ બંધારણના કયા સુધારા દ્વારા કરવામાં આવી ? 5મો સુધારો 3 જો સુધારો 9 મો સુધારો 7 મો સુધારો 5મો સુધારો 3 જો સુધારો 9 મો સુધારો 7 મો સુધારો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતનું રાષ્ટ્રીય ચિહ્ન ક્યાંથી લેવામાં આવ્યું છે ? જુનાગઢના અશોક શીલાલેખમાંથી રાણા કુંભાના વિજય સ્તંભમાંથી વારાણસીમાં આવેલા સારનાથ સ્તંભમાંથી જલીયાનવાલા બાગના લોહ સ્તંભમાંથી જુનાગઢના અશોક શીલાલેખમાંથી રાણા કુંભાના વિજય સ્તંભમાંથી વારાણસીમાં આવેલા સારનાથ સ્તંભમાંથી જલીયાનવાલા બાગના લોહ સ્તંભમાંથી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતના બંધારણમાં કેટલી યાદીઓ છે ? 14 યાદીઓ 10 યાદીઓ 12 યાદીઓ 16 યાદીઓ 14 યાદીઓ 10 યાદીઓ 12 યાદીઓ 16 યાદીઓ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) બે અગર વધુ રાજ્યો વચ્ચે વિવાદ કે તકરારની બાબત સર્વોચ્ચ અદાલત કઈ હકુમત હેઠળ સાંભળે છે ? વિવાદ કે અપીલની સત્તા મૂળ સત્તા ઉપર પૈકી એક પણ નહીં સલાહ આપવાની સત્તા વિવાદ કે અપીલની સત્તા મૂળ સત્તા ઉપર પૈકી એક પણ નહીં સલાહ આપવાની સત્તા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતની બંધારણીય સભા દ્વારા રાષ્ટ્રગાન 'જન ગણ મન' ને ક્યારે અધિકૃત રીતે માન્યતા આપવામાં આવી ? 24 જાન્યુઆરી, 1950 26 જાન્યુઆરી, 1949 27 ડિસેમ્બર, 1948 15 ઓગસ્ટ, 1948 24 જાન્યુઆરી, 1950 26 જાન્યુઆરી, 1949 27 ડિસેમ્બર, 1948 15 ઓગસ્ટ, 1948 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP