ભારતનું બંધારણ (Constitution Of India) ભારતમાં મત આપવાનો અધિકાર કઈ બાબતને ધ્યાનમાં રાખી નક્કી કરવામાં આવ્યો છે ? શિક્ષણ ધર્મ ઉંમર હોદ્દો શિક્ષણ ધર્મ ઉંમર હોદ્દો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતના બંધારણમાં મૂળભૂત ફરજોનો સમાવેશ કઈ સમિતિની ભલામણથી કરવામાં આવ્યો હતો ? તેજ બહાદુર સપ્રુ સમિતિ જી.વી.કે.રાવ સમિતિ નેહરુ સમિતિ સ્વર્ણસિંહ સમિતિ તેજ બહાદુર સપ્રુ સમિતિ જી.વી.કે.રાવ સમિતિ નેહરુ સમિતિ સ્વર્ણસિંહ સમિતિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) રાજ્યપાલના પદ માટે વ્યક્તિની ઓછામાં ઓછી કેટલી ઉંમર હોવી જરૂરી છે ? 35 વર્ષ 27 વર્ષ 40 વર્ષ 50 વર્ષ 35 વર્ષ 27 વર્ષ 40 વર્ષ 50 વર્ષ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ધર્મ, જાતિ, જન્મસ્થળ વગેરેને લઈને કોઈ પણ ભેદભાવ થવો ન જોઈએ એ બાબત બંધારણના કયા અનુચ્છેદમાં દર્શાવેલ છે ? 13 15 10 20 13 15 10 20 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતના સંવિધાનમાં 42 મા સુધારા દ્વારા કયા અનુચ્છેદથી નાગરિકની મૂળભૂત ફરજોનો સમાવેશ કરવામાં આવ્યો છે ? 44 51-ક 25 42 44 51-ક 25 42 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતીય બંધારણના અનુચ્છેદ 76 મુજબ ભારતના એટર્ની જનરલની નિમણૂક કોના દ્વારા કરવામાં આવે છે ? લોકસભા અને રાજ્યસભા રાષ્ટ્રપતિ વડાપ્રધાન કેબીનેટ મિનીસ્ટ્રી લોકસભા અને રાજ્યસભા રાષ્ટ્રપતિ વડાપ્રધાન કેબીનેટ મિનીસ્ટ્રી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP