ભારતનું બંધારણ (Constitution Of India) ભારતના બંધારણમાં કયા હોદ્દાનો ઉલ્લેખ કરવામાં આવ્યો નથી ? રાજ્યપાલ મુખ્યમંત્રી વિધાનસભાના અધ્યક્ષ નાયબ મુખ્યમંત્રી રાજ્યપાલ મુખ્યમંત્રી વિધાનસભાના અધ્યક્ષ નાયબ મુખ્યમંત્રી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) રાજ્યપાલ દ્વારા જારી કરવામાં આવેલ વટહુકમની અવધિ કેટલી હોય છે ? એક માસ છ અઠવાડિયા ત્રણ માસ છ માસ એક માસ છ અઠવાડિયા ત્રણ માસ છ માસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) કોઇ વ્યક્તિને ગેરકાનૂની અટકાયતમાંથી મુક્ત કરવા માટે યોગ્ય ન્યાયિક એકમ નીચેના પૈકી કયું આજ્ઞાપત્ર ફરમાવી શકે ? કો-વોરન્ટો હેબિયર્સ કોર્પસ મેન્ડેમસ સર્ટિઓરરી કો-વોરન્ટો હેબિયર્સ કોર્પસ મેન્ડેમસ સર્ટિઓરરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) બંધારણની કઈ કલમ હેઠળ કેન્દ્રિય પ્રધાન મંડળની સલાહ મુજબ રાજ્યપાલની નિમણૂક રાષ્ટ્રપતિ કરે છે ? કલમ - 155 કલમ - 74 કલમ - 153 કલમ - 161 કલમ - 155 કલમ - 74 કલમ - 153 કલમ - 161 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) કૉમ્ટ્રોલર અને ઓડીટર જનરલ હિસાબો સંબંધનો રાજ્ય સંબંધિત અહેવાલ કોને સાદર કરે છે ? મા.રાષ્ટ્રપતિ મા.રાજ્યપાલ શ્રી મા.મુખ્યમંત્રીશ્રી મા. નાણામંત્રીશ્રી મા.રાષ્ટ્રપતિ મા.રાજ્યપાલ શ્રી મા.મુખ્યમંત્રીશ્રી મા. નાણામંત્રીશ્રી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભાષાપંચની નિમણુંક કરવાની સત્તા કોની છે ? રાષ્ટ્રપતિ સર્વોચ્ચ અદાલત ઉપરાષ્ટ્રપતિ માનવસંસાધન મંત્રી રાષ્ટ્રપતિ સર્વોચ્ચ અદાલત ઉપરાષ્ટ્રપતિ માનવસંસાધન મંત્રી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP