કોઈપણ વ્યક્તિ જો તે એકવીસ વર્ષની ઉંમરની થઈ ગઈ હોય તો તે વ્યક્તિ પચીસ વર્ષથી ઓછી ઉંમરની છે તે કારણે તેને ગેરલાયક ઠરાવી શકાશે નહી.
જો સંબંધિત રાજ્ય વિધાનમંડળની ચૂંટણીઓના હેતુ માટે તે સમયે અમલમાં હોય તેવા કોઇ કાયદાથી અથવા તે હેઠળ તેને તેવી રીતે ગેરલાયક ઠરાવેલ હોય તો તે પંચાયતના સભ્ય માટે ગેરલાયક ગણાશે.
GPSC PI Prelim Exam Paper 03 January 2021
ભારતીય અંતરીક્ષ સંશોધન સંસ્થા (Indian space Research organisation) (ISRO)એ ભારતીય ઉપખંડનું સતત નિરીક્ષણ થઈ શકે તે માટે ___ ઉપગ્રહ પ્રક્ષેપણ કરશે.
GPSC PI Prelim Exam Paper 03 January 2021
હિન્દુ વૃદ્ધિ દર એટલે ભારતીય અર્થતંત્ર દ્વારા પ્રથમ છ પંચવર્ષીય યોજનાઓ દરમિયાન પ્રાપ્ત કરેલ 3.70% વાર્ષિક વૃદ્ધિ દર. આ હિન્દુ વૃદ્ધિ દરનો ખ્યાલ ___ દ્વારા અપાયો.