પંચાયતી રાજ (Panchayati Raj)
73માં બંધારણ સુધારા થી દેશમાં પ્રથમવાર કોના માટે રાજકીય અનામત પ્રથા દાખલ થઈ ?

આપેલ તમામ
મહિલાઓ
અનુસૂચિત જનજાતિઓ
અનુસૂચિત જાતિઓ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

પંચાયતી રાજ (Panchayati Raj)
આદિવાસી વિસ્તારો માટે પંચાયતોની જોગવાઈઓ (અનુસૂચિત વિસ્તારોમાં વિસ્તરણ) અધિનિયમ, 1996 કઈ સમિતિની ભલામણોના આધારે બનાવવામાં આવ્યો ?

દિલીપસિંહ ભૂરિયા સમિતિ
બળવંતરાય મહેતા સમિતિ
જી‌.વી.કે.રાવ સમિતિ
રામસિંગ પુનિયા સમિતિ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

પંચાયતી રાજ (Panchayati Raj)
'પેસા' PESA નાં આદર્શ નિયમોને કારણે ગામની ગ્રામસભાને કઈ બાબતો માટે વિશેષ અધિકારો મળશે ?

ગૌણ ખનીજ ઉત્ખનન
જમીન અને જમીન સંપાદન
આપેલ તમામ બાબતો
ગૌણ વનપેદાશોની માલિકી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

પંચાયતી રાજ (Panchayati Raj)
ગુજરાત પંચાયત અધિનિયમ, 1993ની જોગવાઈઓ અનુસાર જિલ્લા પંચાયતમાં કઈ સમિતિ બનાવવાની રહેશે ?

બાંધકામ સમિતિ, અપીલ સમિતિ
શિક્ષણ સમિતિ, આરોગ્ય સમિતિ
ઉપરોક્ત તમામ
કારોબારી સમિતિ, સામાજિક ન્યાય સમિતિ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

પંચાયતી રાજ (Panchayati Raj)
ગુજરાત મુલ્કી સેવા (રજા) નિયમો હેઠળ 'રજા પ્રવાસ રાહત સમયે પ્રાપ્ત રજાનું રોકડમાં રૂપાંતર' હેઠળ કેટલા દિવસની પ્રાપ્ત રજાનું રોકડમાં રૂપાંતર કરવાની પરવાનગી આપી શકાય ?

10
30
20
15

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP