સંખ્યા, વર્ગ, ઘન, અપૂર્ણાંક, એકમો 73 + 75 + 77 + 79 + 81 + 83 + 85 + 87 + 89 = ___. 7³ 13³ 9³ 8³ 7³ 13³ 9³ 8³ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સંખ્યા, વર્ગ, ઘન, અપૂર્ણાંક, એકમો 4 આંકડાની મોટામાં મોટી સંખ્યા શોધો. જે 12, 18, 21 અને 28 વડે નિ:શેષ ભાગી શકાય. 4912 9828 9900 9999 4912 9828 9900 9999 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સંખ્યા, વર્ગ, ઘન, અપૂર્ણાંક, એકમો બે અંકોની એક પ્રાકૃતિક સંખ્યાના અંકોનો ગુણાકાર 15 છે. જો તે સંખ્યામાં 18 ઉમેરવામાં આવે તો મળતી નવી સંખ્યા તે મૂળ સંખ્યાના અંકોની અદલાબદલી કરવાથી મળતી સંખ્યા બને છે, તો તે મૂળ સંખ્યા કઈ હતી ? 45 25 35 15 45 25 35 15 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સંખ્યા, વર્ગ, ઘન, અપૂર્ણાંક, એકમો (8)2/3 ની કિંમત શોધો. ¼ 4 64 16 ¼ 4 64 16 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સંખ્યા, વર્ગ, ઘન, અપૂર્ણાંક, એકમો પાંચ અંકની મોટામાં મોટી સંખ્યા તથા છ અંકની નાનામાં નાની સંખ્યા વચ્ચેનો તફાવત કેટલો થાય ? 89999 1 11111 11 89999 1 11111 11 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સંખ્યા, વર્ગ, ઘન, અપૂર્ણાંક, એકમો જો ગુ.સા.અ. (a, b) = 12, તો લ.સા.અ. (a, b) = ___ શક્ય નથી. 90 24 48 36 90 24 48 36 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP