ભારતનું બંધારણ (Constitution Of India)
સાંસ્કૃતિક અને શૈક્ષણિક અધિકારોમાં નીચેનામાંથી કયો અધિકાર આપવામાં આવ્યો છે ?

અમુક શૈક્ષણિક સંસ્થાઓમાં ધાર્મિક પરંપરાઓનું પાલન કરવાની જોગવાઈ
કેન્દ્ર સરકાર દ્વારા હિન્દી ભાષાનો વિકાસ કરવો તથા ભારતની સંસ્કૃતિમાં હિન્દીને અભિવ્યક્તિની ભાષા તરીકે વિકસાવવી.
રાજ્ય 6-14 વર્ષ સુધીના તમામ બાળકોને મફત અને ફરજિયાત શિક્ષણ પૂરું પાડશે
ભારતના કોઈ ભાગમાં રહેતા નાગરિકને તેની આગવી ભાષા, લિપિ કે સંસ્કૃતનું રક્ષણ કરવાની જોગવાઈ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
નીચેના પૈકી કયા દેશનું બંધારણ, વિશ્વનું સૌથી લાંબુ-સર્વગ્રાહી લિખિત બંધારણ ગણવામાં આવે છે ?

રશિયા
યુ.એસ.એ.
બ્રિટન (યુ.કે.)
ભારત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
ભારતીય બંધારણના કયા ભાગને બંધારણનું મેગ્નાકાર્ટા કહેવામાં આવે છે ?

રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતોને
નાગરિકતાને
મૂળભૂત ફરજોને
મૂળભૂત અધિકારને

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
બંધારણની કઈ કલમ અસ્પૃશ્યતા નાબૂદ કરે છે અને તેના આચરણ પર પ્રતિબંધ ફરમાવે છે ?

17
19
18
16

ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP