ભારતનું બંધારણ (Constitution Of India) નિમ્નલિખિત પૈકી કઈ અખિલ ભારતીય સેવા નથી ? ભારતીય વિદેશ સેવા ભારતીય પ્રશાસનિક સેવા ભારતીય પોલીસ સેવા ભારતીય વન સેવા ભારતીય વિદેશ સેવા ભારતીય પ્રશાસનિક સેવા ભારતીય પોલીસ સેવા ભારતીય વન સેવા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) 1995ની કટોકટીના સમયે ભારતના રાષ્ટ્રપતિ કોણ હતા ? વી.વી.ગીરી એમ. હિદાયતુલ્લાહ ફકરૂદ્દીન અલી અહેમદ બી. ડી. જત્તી વી.વી.ગીરી એમ. હિદાયતુલ્લાહ ફકરૂદ્દીન અલી અહેમદ બી. ડી. જત્તી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) કયા અનુચ્છેદ મુજબ રાષ્ટ્રપતિ ઉપરાષ્ટ્રપતિને સંબોધીને રાજીનામું આપે છે ? અનુચ્છેદ 59 અનુચ્છેદ 56 અનુચ્છેદ 58 અનુચ્છેદ 57 અનુચ્છેદ 59 અનુચ્છેદ 56 અનુચ્છેદ 58 અનુચ્છેદ 57 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) રાજ્યપાલની નિમણૂક બંધારણની કઇ કલમ હેઠળ થાય છે ? કલમ – 153 કલમ – 154 કલમ – 155 કલમ – 156 કલમ – 153 કલમ – 154 કલમ – 155 કલમ – 156 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) રાજ્યના હિસાબો સંબંધે ભારતના કોમ્પ્ટ્રોલર અને ઓડીટર જનરલના રિપોર્ટો રાજ્યના રાજ્યપાલ સમક્ષ રજૂ કરવા અને રાજ્ય વિધાનમંડળ સમક્ષ મૂકવાની જોગવાઇ બંધારણની કઈ કલમ હેઠળની છે ? 151(1) 150 148 151(2) 151(1) 150 148 151(2) ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતના બંધારણની કલમ ___ થી તમામ નાગરિકોને સમાનતાનો મૂળભૂત અધિકાર મળ્યો છે. 105 302 15 215 105 302 15 215 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP