ભારતનું બંધારણ (Constitution Of India) ઉત્તરપ્રદેશ રાજ્યમાં વિધાનસભાની કેટલી બેઠકો છે ? 403 395 417 421 403 395 417 421 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) અનુસૂચિત આદિજાતિઓ માટે "અનુસૂચિત આદિજાતિઓ માટે રાષ્ટ્રિય આયોગ" ની રચના કરવાની જોગવાઈ ભારતના બંધારણનાં કયા અનુચ્છેદમાં કરવામાં આવી છે ? 338 335 337 338-ક 338 335 337 338-ક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) કટોકટીના દરમિયાન કયો મૌલિક અધિકાર સ્થગિત કરી શકાતો નથી ? એક પણ નહીં આપેલ બંને અનુચ્છેદ 20 અનુચ્છેદ 21 એક પણ નહીં આપેલ બંને અનુચ્છેદ 20 અનુચ્છેદ 21 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) બંધારણના અનુચ્છેદ -51(1)માં દર્શાવેલ મૂળભૂત ફરજોમાં નીચેના પૈકી કઈ નથી ? સંસ્કૃતિના સમૃદ્ધ વારસાને સન્માનવાની જાહેર મિલકતનું રક્ષણ કરવાની બંધારણને વફાદાર રહેવાની બિનસાંપ્રદાયિકતા જાળવવાની સંસ્કૃતિના સમૃદ્ધ વારસાને સન્માનવાની જાહેર મિલકતનું રક્ષણ કરવાની બંધારણને વફાદાર રહેવાની બિનસાંપ્રદાયિકતા જાળવવાની ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) લોકનાયક જયપ્રકાશ નારાયણે 'ગ્રામ પંચાયત'ને 'મંત્રીમંડળ' અને 'ગ્રામ સભાને' ___ સાથે સરખાવ્યા છે. પંચાયતી રાજ ધારાસભ્યો ધારાસભા પંચાયત પંચાયતી રાજ ધારાસભ્યો ધારાસભા પંચાયત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતની બંધારણીય સભામાં રાષ્ટ્રગીત અને રાષ્ટ્રગાનનો કયા દિવસે સ્વીકાર કરવામાં આવ્યો ? 22-7-1949 24-1-1950 17-4-1950 18-7-1949 22-7-1949 24-1-1950 17-4-1950 18-7-1949 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP