ભારતનું બંધારણ (Constitution Of India) ભારતના સંવિધાનની જોગવાઈ હેઠળ એટર્ની જનરલનું મહેનતાણું નકકી કરવાની સત્તા કોની છે ? વડાપ્રધાન ભારત સરકારનું વિધિ અને ન્યાય મંત્રાલય રાષ્ટ્રપતિ ઉચ્ચતમ ન્યાયાલય વડાપ્રધાન ભારત સરકારનું વિધિ અને ન્યાય મંત્રાલય રાષ્ટ્રપતિ ઉચ્ચતમ ન્યાયાલય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) પર્યાવરણનું જતન અને સુધારણા તથા જંગલો અને વન્ય પશુપક્ષીઓના રક્ષણ બાબતની જોગવાઈ રાજયનિતીના માર્ગદર્શકના સિધ્ધાંતોમાં ભારતના બંધારણમાં કયા અનુચ્છેદમાં કરવામાં આવી ? અનુચ્છેદ - 48 અનુચ્છેદ - 46 અનુચ્છેદ - 45 અનુચ્છેદ - 48 -ક અનુચ્છેદ - 48 અનુચ્છેદ - 46 અનુચ્છેદ - 45 અનુચ્છેદ - 48 -ક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) રાષ્ટ્રીય ગીત 'જન ગણ મન' ના કવિ કોણ ? ઝવેરચંદ મેઘાણી હરિવંશરાય બચ્ચન રવીન્દ્રનાથ ટાગોર બંકિમચંદ્ર ઝવેરચંદ મેઘાણી હરિવંશરાય બચ્ચન રવીન્દ્રનાથ ટાગોર બંકિમચંદ્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) રાષ્ટ્રપતિ, રાજ્યપાલ, ઉચ્ચતમ ન્યાયાલય તથા ઉચ્ચ ન્યાયાધીશોના પગાર અને ભથ્થાની જોગવાઈ ભારતના સંવિધાનમાં કયા પરિશિષ્ટમાં દર્શાવેલ છે ? પરિશિષ્ટ -1 પરિશિષ્ટ -2 પરિશિષ્ટ -10 પરિશિષ્ટ -3 પરિશિષ્ટ -1 પરિશિષ્ટ -2 પરિશિષ્ટ -10 પરિશિષ્ટ -3 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતીય બંધારણના સંશોધન કઈ રીતે થાય છે ? 2/3 બહુમતીથી તથા અડધાથી વધારે રાજ્યોની સંમતિથી 2/3 બહુમતીથી સાદી બહુમતિથી આપેલ તમામ 2/3 બહુમતીથી તથા અડધાથી વધારે રાજ્યોની સંમતિથી 2/3 બહુમતીથી સાદી બહુમતિથી આપેલ તમામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) 'દરેક રાજ્યના એક રાજ્યપાલ રહેશે' આ પ્રકારની જોગવાઈ ભારતીય સંવિધાનના કાયદાના ક્યા આર્ટિકલ અંતર્ગત કરવામાં આવી છે ? આર્ટિકલ-256 આર્ટિકલ-329 આર્ટિકલ-128 આર્ટિકલ-153 આર્ટિકલ-256 આર્ટિકલ-329 આર્ટિકલ-128 આર્ટિકલ-153 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP