સંખ્યા, વર્ગ, ઘન, અપૂર્ણાંક, એકમો
એક ઓરડાની લંબાઈ, પહોળાઈ અને ઊંચાઈ અનુક્રમે 735 સે.મી., 625 સે.મી. અને 415 સે.મી. છે. આ ત્રણેય માપ માપી શકે તેવા મહત્તમ લંબાઈવાળા સાધનનું માપ કેટલું હોય ?
સંખ્યા, વર્ગ, ઘન, અપૂર્ણાંક, એકમો
લઘુત્તમ સંખ્યા કે જેને 5, 6, 7 અને 8 થી ભાગવામાં આવે તો શેષ 3 આવે છે અને 9 થી ભાગવામાં આવે તો શેષ શૂન્ય આવે છે, તો તે સંખ્યા કઈ ?