ભારતનું બંધારણ (Constitution Of India) રાષ્ટ્રપતિ કોઈ પણ કાયદાના અમલમાંથી મોટા બંદરો અને વિમાનમથકોને જાહેરનામાથી બાકાત રાખી શકે તેવી જોગવાઈ ભારતના સંવિધાનમાં કયા અનુચ્છેદ હેઠળ કરવામાં આવેલ છે ? અનુચ્છેદ-365 અનુચ્છેદ-363-ક અનુચ્છેદ-363 અનુચ્છેદ-364 અનુચ્છેદ-365 અનુચ્છેદ-363-ક અનુચ્છેદ-363 અનુચ્છેદ-364 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) રાજ્યપાલે પોતાની ઈચ્છાથી (સ્વેચ્છાએ) રાજીનામું આપવું હોય તો કોને આપવું પડે ? વડાપ્રધાનને સ્પીકરને મુખ્ય પ્રધાનને રાષ્ટ્રપતિને વડાપ્રધાનને સ્પીકરને મુખ્ય પ્રધાનને રાષ્ટ્રપતિને ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતમાં જિલ્લા કલેકટરની સ્થાપના કોના દ્વારા કરવામાં આવી ? લોર્ડ માઉન્ટબેટન લોર્ડ કલાઈવ લોર્ડ વોરન હેસ્ટીંગ્સ લોર્ડ રીપન લોર્ડ માઉન્ટબેટન લોર્ડ કલાઈવ લોર્ડ વોરન હેસ્ટીંગ્સ લોર્ડ રીપન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) રાજ્યસભાના સભ્યનો કાર્યકાળ : 5 વર્ષનો હોય છે. 6 વર્ષનો હોય છે. 6 વર્ષ અથવા 80 ની ઉંમર જે પણ પહેલા થાય જેમ લોકસભામાં છે એમ 5 વર્ષનો હોય છે. 6 વર્ષનો હોય છે. 6 વર્ષ અથવા 80 ની ઉંમર જે પણ પહેલા થાય જેમ લોકસભામાં છે એમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતના સંવિધાનના આમુખમાં તેના સર્વ નાગરિકોને સામાજિક, આર્થિક અને રાજકીય ___ પ્રાપ્ત થાય તેવો સંકલ્પ કરવામાં આવેલ છે. સ્વતંત્રતા ન્યાય સમાનતા તક સ્વતંત્રતા ન્યાય સમાનતા તક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) કોઈપણ વ્યક્તિની ગેરકાનૂની ધરપકડના સંદર્ભમાં ઉચ્ચતમ ન્યાયાલયમાં કઈ રીટ દાખલ કરી શકાય ? સર્ટિઓરરી કવો વોરન્ટો હેબિયસ કોર્પ્સ મેન્ડેમસ સર્ટિઓરરી કવો વોરન્ટો હેબિયસ કોર્પ્સ મેન્ડેમસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP