ભારતનું બંધારણ (Constitution Of India) બંધારણની કઈ કલમ અન્વયે ભારતના સિવિલ સર્વન્ટ સામે તેમના વર્તણૂક અંગેની તપાસ તથા શિસ્તભંગની કાર્યવાહી કરવામાં આવે છે ? કલમ 309 કલમ 310 કલમ 311 કલમ 312 કલમ 309 કલમ 310 કલમ 311 કલમ 312 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ક્યા મૂળભૂત અધિકાર હેઠળ બંધારણમાં એસ.સી., એસ.ટી. અને અન્ય પછાત વર્ગો માટે રાજ્યોને વિશેષ જોગવાઈ કરવાની સત્તા મળે છે ? સ્વાતંત્ર્યતાનો અધિકાર સમાનતાનો અધિકાર શોષણ સામેનો અધિકાર બંધારણીય ઉપાયના અધિકાર સ્વાતંત્ર્યતાનો અધિકાર સમાનતાનો અધિકાર શોષણ સામેનો અધિકાર બંધારણીય ઉપાયના અધિકાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) નાણાપંચમાં કેટલા સભ્યો હોય છે ? અધ્યક્ષ અને લોકસભાના સ્પીકર અધ્યક્ષ અને અન્ય 4 સભ્યો અધ્યક્ષ અને અન્ય 6 સભ્યો અધ્યક્ષ, નાણામંત્રી, નાણાસચિવ અને સર્વોચ્ચ અદાલતના મુખ્ય ન્યાયમૂર્તિ અધ્યક્ષ અને લોકસભાના સ્પીકર અધ્યક્ષ અને અન્ય 4 સભ્યો અધ્યક્ષ અને અન્ય 6 સભ્યો અધ્યક્ષ, નાણામંત્રી, નાણાસચિવ અને સર્વોચ્ચ અદાલતના મુખ્ય ન્યાયમૂર્તિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) જ્યારે લોકસભા અને રાજ્યસભા એમ બંને ગૃહોની સંયુક્ત બેઠક હોય ત્યારે તેની અધ્યક્ષતા કોણ કરે છે ? લોકસભા સ્પીકર રાજ્યસભા અધ્યક્ષ પ્રધાનમંત્રી રાષ્ટ્રપતિ લોકસભા સ્પીકર રાજ્યસભા અધ્યક્ષ પ્રધાનમંત્રી રાષ્ટ્રપતિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતીય બંધારણના કયા અનુચ્છેદ મુજબ વિધાનસભાના અધ્યક્ષ અને ઉપાધ્યક્ષના પગાર ભથ્થાં વિધાનસભા નક્કી કરે તે મુજબ રહેશે ? 148(3) 164(5) 186 195 148(3) 164(5) 186 195 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતની સુપ્રીમ કોર્ટના—મુખ્ય ન્યાયાધીશ દિપક વર્માને તાજેતરમાં બંધારણની કઈ કલમ અંતર્ગત હોદા પરથી દૂર કરવા માટે રાજ્યસભામાં અરજી દાખલ કરવામાં આવી હતી ? આર્ટિકલ – 168(3) આર્ટિકલ-133(4) આર્ટિકલ – 124(4) આર્ટિકલ –132(2) આર્ટિકલ – 168(3) આર્ટિકલ-133(4) આર્ટિકલ – 124(4) આર્ટિકલ –132(2) ANSWER DOWNLOAD GUJARATI MCQ APP