સામાન્ય જ્ઞાન (GK)
રાષ્ટ્રીય ઉદ્યાન અને સંબંધિત રાજ્યોની જોડીઓ પૈકી કઈ જોડી યોગ્ય નથી ?

બાંદીપુર રાષ્ટ્રીય ઉદ્યાન - મહારાષ્ટ્ર
કાઝીરંગા રાષ્ટ્રીય ઉદ્યાન - આસામ
રણથંભોર રાષ્ટ્રીય ઉદ્યાન - રાજસ્થાન
કોર્બેટ રાષ્ટ્રીય ઉદ્યાન - ઉત્તરાખંડ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
ઈન્ડિયન ઈન્સ્ટિટ્યૂટ ઓફ એસ્ટ્રોફિઝિક્સ (IIA)નું વડુમથક ક્યા આવેલું છે ?

પુણે
બેંગલુરુ
દિલ્હી
હૈદરાબાદ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
રોજગાર કચેરીમાં નામ-નોંધણી કરાવવાની વધુમાં વધુ ઉંમર કેટલી (ઉપલી વયમર્યાદા) હોવી જોઈએ ?

58 વર્ષ
45 વર્ષ
28 વર્ષ
ઉપલી વયમર્યાદા નક્કી થયેલ નથી.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
નીચેનામાંથી અયોગ્ય જોડકું પસંદ કરો.

રણજીત વિલાસ પેલેસ - ધરમપુર
નવલખા પેલેસ - મુન્દ્રા
લક્ષ્મી વિલાસ પેલેસ - વડોદરા
વાઘજી પેલેસ - મોરબી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP