સામાન્ય જ્ઞાન (GK)
ભારતમાં આવેલા મંદિર અને સ્થળની જોડીઓ પૈકી આયોગ્ય જોડી પસંદ કરો.

બૃહદેશ્વર મંદિર - થંજાવુર
મીનાક્ષી મંદિર - મદુરાઈ
લિંગરાજા મંદિર - રામેશ્વરમ્
વેંકટેશ્વર મંદિર - તિરુપતિ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
વસ્તુપાલ-તેજપાલે આબુ પર બંધ આવેલા મંદિરો અંગેનો ઉલ્લેખ 'આબુરાસ' ગ્રંથમાં જોવા મળે છે તે ગ્રંથ ની રચના કોણે કરી હતી ?

કવિ પાલ્હણપુત્ર
વિનયચંદ્રસૂરિ
પ્રભાચંદ્રસૂરિ
કવિ સુભટ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
'મોજડી' તરીકે ઓળખાતા ખાસ પ્રકારના ચામડાના પગરખાં માટે કયું રાજ્ય જાણીતું છે ?

મહારાષ્ટ્ર
રાજસ્થાન
જમ્મુ કાશ્મીર
કર્ણાટક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
"રાજીવ ગાંધી" ઈન્ટરનેશનલ એરપોર્ટ કયા રાજ્યમાં આવેલું છે ?

તેલંગણા
તમિલનાડુ
ત્રિપુરા
ઉત્તરાખંડ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP