ભારતનું બંધારણ (Constitution Of India) લોકસભામાં ખાત્રી સમિતિ કોને જવાબદાર છે ? અધ્યક્ષ વડાપ્રધાન રાષ્ટ્રપ્રમુખ વિરોધપક્ષના નેતા અધ્યક્ષ વડાપ્રધાન રાષ્ટ્રપ્રમુખ વિરોધપક્ષના નેતા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતના બંધારણના કયા અનુચ્છેદ હેઠળ જમ્મુ અને કાશ્મીર રાજ્યને વિશિષ્ટ દરજ્જો આપવામાં આવ્યો હતો ? અનુચ્છેદ-372 અનુચ્છેદ-370 અનુચ્છેદ-371 અનુચ્છેદ-369 અનુચ્છેદ-372 અનુચ્છેદ-370 અનુચ્છેદ-371 અનુચ્છેદ-369 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) "રાજ્યસભાની રચનામાં માન.રાષ્ટ્રપતિ 12 સભ્યોની નિયુક્તિ કરી શકે છે." આ જોગવાઈ કયા આર્ટિકલમાં દર્શાવવામાં આવેલી છે ? 79 77 76 80 79 77 76 80 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) વાણી અને અભિવ્યક્તિના સ્વાતંત્ર્યના હક્કમાં નીચે દર્શાવેલ કયા કારણસર સંવિધાનની જોગવાઈ અનુસાર નિયંત્રણ મૂકી શકાય છે ? વિદેશી રાજ્યો સાથેના મૈત્રી સંબંધ આપેલ તમામ અનુસૂચિત આદિજાતિના હિતોનું રક્ષણ જાહેર વ્યવસ્થા અને બદનક્ષી વિદેશી રાજ્યો સાથેના મૈત્રી સંબંધ આપેલ તમામ અનુસૂચિત આદિજાતિના હિતોનું રક્ષણ જાહેર વ્યવસ્થા અને બદનક્ષી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) લોકસભાની રચનામાં કેન્દ્રશાસિત પ્રદેશોના પ્રતિનિધિઓની સંખ્યા ___ થી વધુ ન હોવી જોઈએ. 20 16 10 18 20 16 10 18 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) આરોપીને થયેલ રાજાની મોકૂફી, માફી કે ઘટાડો કરવાનો અધિકાર કોને છે ? રાજ્ય સરકાર સુપ્રિમ કોર્ટ હાઈકોર્ટ આપેલ તમામ રાજ્ય સરકાર સુપ્રિમ કોર્ટ હાઈકોર્ટ આપેલ તમામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP