GMC Sub Auditor / Sub Accountant (23-09-2018) એક વર્તુળનો પરિઘ અને તેની ત્રિજ્યા વચ્ચેનો તફાવત 74 સે.મી. છે. તો તે વર્તુળનું ક્ષેત્રફળ શોધો. 496 સે.મી² 616 સે.મી² 586 સે.મી² 356 સે.મી² 496 સે.મી² 616 સે.મી² 586 સે.મી² 356 સે.મી² ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GMC Sub Auditor / Sub Accountant (23-09-2018) તાજેતરમાં એશિયાડમાં ખરાબ પ્રદર્શનને કારણે આંતરરાષ્ટ્રીય કક્ષાની રમતમાંથી નિવૃત્તિ જાહેર કરનાર ભારતના સરદાર સિંહ કઈ રમતના ખેલાડી છે ? હૉકી શૂટિંગ ફૂટબોલ ચેસ હૉકી શૂટિંગ ફૂટબોલ ચેસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GMC Sub Auditor / Sub Accountant (23-09-2018) Identify the correct adjective of the noun “Venture". Venturish Venturesome Ventureful Ventureous Venturish Venturesome Ventureful Ventureous ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GMC Sub Auditor / Sub Accountant (23-09-2018) ઈ.સ. 1976માં ગુજરાતમાં ઈ.સ. પૂર્વે 35મી સદીના માનવ અવશેષો ક્યાંથી મળ્યા છે ? મોરબી સુરકોટડા પ્રભાસપાટણ પાસે તળાજા ગામે મોરબી સુરકોટડા પ્રભાસપાટણ પાસે તળાજા ગામે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GMC Sub Auditor / Sub Accountant (23-09-2018) ગુજરાતની પ્રચલિત કહેવત પૂરી કરો." બાંધી મૂઠી ___ " કરોડની નગદની લાખની હજારની કરોડની નગદની લાખની હજારની ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GMC Sub Auditor / Sub Accountant (23-09-2018) સ્ટાર્ટ મેનુ ઓપન કરવા માટેની શોર્ટકટ કી કઈ છે ? Alt + Esc Shift + Esc Ctrl + Esc Alt + Del Alt + Esc Shift + Esc Ctrl + Esc Alt + Del ANSWER DOWNLOAD GUJARATI MCQ APP