ભારતનું બંધારણ (Constitution Of India) 74મા બંધારણ સુધારા અનુસાર શાની રચના કરવાનું જણાવાયું ? આપેલ તમામ સામાજિક ન્યાય સમિતિ ગ્રામ સભા વોર્ડ સમિતિ આપેલ તમામ સામાજિક ન્યાય સમિતિ ગ્રામ સભા વોર્ડ સમિતિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) બંધારણની કઈ કલમ મફત અને ફરજિયાત શિક્ષણ સંબંધિત છે ? 47 45 48 46 47 45 48 46 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) રાષ્ટ્રપતિ શાસન હેઠળનાં રાજ્યનું અંદાજપત્ર રાષ્ટ્રપતિ દ્વારા પસાર કરવામાં આવે છે રાજ્યસભાને રજૂ કરવામાં આવે છે લોકસભાને રજૂ કરવામાં આવે છે રાજ્યપાલ દ્વારા પસાર કરવામાં આવે છે રાષ્ટ્રપતિ દ્વારા પસાર કરવામાં આવે છે રાજ્યસભાને રજૂ કરવામાં આવે છે લોકસભાને રજૂ કરવામાં આવે છે રાજ્યપાલ દ્વારા પસાર કરવામાં આવે છે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) આ વિધેયક રાજયસભામાં રજૂ કરી શકાતું નથી. પક્ષાતર વિધેયક સંરક્ષણ વિધેયક નીતિવિષયક વિધેયક નાણાં વિધેયક પક્ષાતર વિધેયક સંરક્ષણ વિધેયક નીતિવિષયક વિધેયક નાણાં વિધેયક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) કયા વર્ષથી રાષ્ટ્રપતિ અને ઉપરાષ્ટ્રપતિ ગેરહાજર હોય તો સુપ્રીમકોર્ટના ન્યાયાધીશ પદ સંભાળે છે ? 1961 1969 1968 1950 1961 1969 1968 1950 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) આરોપીને થયેલ રાજાની મોકૂફી, માફી કે ઘટાડો કરવાનો અધિકાર કોને છે ? હાઈકોર્ટ આપેલ તમામ સુપ્રિમ કોર્ટ રાજ્ય સરકાર હાઈકોર્ટ આપેલ તમામ સુપ્રિમ કોર્ટ રાજ્ય સરકાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP